ઓનલાઈન ફૂડની માંગ હાલ ઘણી વધી રહી છે. ગણતરીની કલાકોમાં ઓનલાઈન તમે તમારું મનગમતું ફૂડ મેળવી શકો છો. પરંતુ હાલમાં એક વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે ચોક્કસથી ઓનલાઈન ખાવાનું મંગાવવાનું બંધ કરી દેશો.
This is what happens when you use coupon codes all the time. 😂 Watch till end. pic.twitter.com/KG5y9wUoNk
— Godman Chikna (@Madan_Chikna) December 10, 2018
વાયરલ થયેલા વિડીયોમાં એક ડીલીવરી મેન કે જેણે ઝોમેટોનું ટીશર્ટ પહેરેલું છે તે ઓર્ડર કરેલું ફૂડ ખાઈ રહ્યો છે.
વિડીયોમાં તમે જોઈ શકશો કે તે માત્ર એક પેકેટ નહી પણ બે પેકેટમાંથી ખાઈ રહ્યો છે. થોડું-થોડું પેકેટમાંથી ખાઈ લીધા પછી તે પેકેટને સીલ કરીને પાછું મૂકી દે છે.
https://twitter.com/ZomatoIN/status/1072176227618836480
ટીશર્ટ પરથી આ માણસ ઝોમેટોનો ફૂડ ડીલીવરી મેન લાગી રહ્યો છે.ઝોમેટો કંપનીએ આ બદલ માફી પણ માંગી હતી.
