Not Set/ ઇશા ગુપ્તાએ કરી બોલ્ડનેસની બધી જ હદો પાર, જુઓ photos

મુંબઇ, બોલિવૂડની હોટ અને સેક્સી અભિનેત્રી ઇશા ગુપ્તા સોશિઅલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ગ્લેમરસ અને હોટ  ફોટા શેર કરીને ધમાલ મચાવે છે. તાજેતરમાં ઇશાનું બિકીનીમાં ફોટોશૂટ વેગની જેમ વાયરલ થઇ રહ્યું છે. ઇશા ગુપ્તા આ બિકીની ફોટાઓમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ ફોટોગ્રાફ્સમાં તે એક ઊંડા સ્વિમિંગ પુલમાં […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડની હોટ અને સેક્સી અભિનેત્રી ઇશા ગુપ્તા સોશિઅલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ગ્લેમરસ અને હોટ  ફોટા શેર કરીને ધમાલ મચાવે છે. તાજેતરમાં ઇશાનું બિકીનીમાં ફોટોશૂટ વેગની જેમ વાયરલ થઇ રહ્યું છે.

ઇશા ગુપ્તા આ બિકીની ફોટાઓમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ ફોટોગ્રાફ્સમાં તે એક ઊંડા સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી છે. ઇશાની આ તસ્વીરો ખૂબ બોલ્ડ છે.

આ લેટેસ્ટ ફોટાઓમાં ઇશા બ્લેક એન્ડ વ્હાઇટ અવતારમાં જોવા મળી રહી છે. ઇશાએ આ ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, Looking for my.ઇશાના આ ફોટો પર અત્યાર સુધી 2 લાખથી વધુ લાઈક્સ આવી છે.

થોડા દિવસ પહેલા ઇશાએ સોશિઅલ મીડિયા પર બિકીનીમાં તેના ફોટાઓ શેર કર્યા હતા. ઇશાની તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. તાજેતરમાં  ઇશા જેપી દત્તાની ‘પલટન’ ફિલ્મમાં જોવા મળી હતી.