Not Set/ રાણા દગ્ગુબાતી જોવા મળશે ‘હાથી મેરે સાથી’ સાથે, ટ્વીટ પર શેર કર્યો ફિલ્મનો ફર્સ્ટ લુક

બાહુબલી ફિલ્મથી દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરનારા રાણા દુગ્ગુબતી ૨૦૧૭માં પોતાના ફૈંશને પોતાની આવનારી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ ફિલ્મની ગીફ્ટ આપી હતી.. આ ફિલ્મમાં તે એક હાથી સાથે જોવા મળવાના છે. રાજેશ ખન્નાની ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ પર આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ  દિવાળી પર રીલીઝ થશે. ફિલ્મને ડાયરેક્ટ […]

Entertainment

બાહુબલી ફિલ્મથી દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરનારા રાણા દુગ્ગુબતી ૨૦૧૭માં પોતાના ફૈંશને પોતાની આવનારી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ ફિલ્મની ગીફ્ટ આપી હતી.. આ ફિલ્મમાં તે એક હાથી સાથે જોવા મળવાના છે.

રાજેશ ખન્નાની ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ પર આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ  દિવાળી પર રીલીઝ થશે. ફિલ્મને ડાયરેક્ટ પ્રભુ સોલોમન કરી રહ્યાં છે. આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી બનદેવ નામના કિરદારમાં જોવા મળશે. તરણ આદર્શ ટ્વીટ કરીને ફિલ્મની જાણકારી આપી હતી.

ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રીલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ રાજેશ ખન્નાની ફિલ્મની રીમેક નથી, આ ફિલ્મ એક સત્ય ધટના પર આધારિત ફિલ્મ છે.