મુંબઈ
ટીચર્સ ડે એટલે કે 5 સપ્ટેમ્બર આ એક એવો દિવસ છે. જયારે બધા જ લોકો તેમના ટીચરોને આભાર પ્રગટ કરતા હોય છે કે તેમને જે કંઈ પણ છે આજે તે તેમના ટીચર પાસેથી મેળવેલ શિક્ષણના કારણે તેઓ આજે આ પદ પર છે. આવામાં આપણા બોલિવૂડ સ્ટાર્સ કિડ્સે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્રારા તેમના શિક્ષકનો આભાર માન્યો છે.
આપને જણાવી દઈએ કે બોલિવૂડ કિડ્સ સ્ટાર્સ સારા અલી ખાનને તેના ડાયરેક્ટર્સને આભાર માન્યો છે. તો પ્રીતિ ઝીંટાએ તેની મત્તાને ટીચર્સ ડે પર શુભેચ્છા પાઠવી હતી.
અહીં જુઓ સેલિબ્રિટીઝની ટીચર્સ ડે સ્પેશિયલ અભિનંદન પોસ્ટ
#HappyTeachersDay! pic.twitter.com/yJCu8LwyW1
— Anil Kapoor (@AnilKapoor) September 5, 2018
Cannot imagine going through life without all the strength,discipline and encouragement imparted by all my intended and unintended teachers in life. Gratitude, love and salute to all those who shape our tomorrow just by being themselves. #TeachersDay
— Nimrat Kaur (@NimratOfficial) September 5, 2018
https://twitter.com/AnushkaSharma/status/1037224589477269504
#TeachersDay#SizeDoesntMatter !!! pic.twitter.com/OPMz2wIGl3
— Kajol (@itsKajolD) September 5, 2018
https://twitter.com/realpreityzinta/status/1037218326592806912
https://instagram.com/p/BnVk7PSFDhT/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
https://instagram.com/p/BnVqrVZlMH2/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
