Not Set/ Birthday/ હિન્દી સિનેમાની પહેલી કેબરે ડાન્સર, જાણો કેવી રીતે બની સલમાન ખાનની માતા

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેલેનનું પૂરું નામ હેલેન એની રિચાર્ડસન ખાન છે. 700 ફિલ્મોમાં ભાગ રહી ચૂકેલ હેલેનને તેની બે ફિલ્મ્સ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. હેલેનનો જન્મ 21 નવેમ્બર 1938 માં થયો હતો. હેલેન ભારતની સૌથી પ્રખ્યાત કેબરે ડાન્સર્સમાં ગણાય છે. સલીમ ખાન સાથેની હેલેનની લવ સ્ટોરી પણ તેના કેબરે ડાન્સ જેટલી પ્રખ્યાત છે. તેના […]

Uncategorized
Untitled 25 Birthday/ હિન્દી સિનેમાની પહેલી કેબરે ડાન્સર, જાણો કેવી રીતે બની સલમાન ખાનની માતા

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેલેનનું પૂરું નામ હેલેન એની રિચાર્ડસન ખાન છે. 700 ફિલ્મોમાં ભાગ રહી ચૂકેલ હેલેનને તેની બે ફિલ્મ્સ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. હેલેનનો જન્મ 21 નવેમ્બર 1938 માં થયો હતો. હેલેન ભારતની સૌથી પ્રખ્યાત કેબરે ડાન્સર્સમાં ગણાય છે. સલીમ ખાન સાથેની હેલેનની લવ સ્ટોરી પણ તેના કેબરે ડાન્સ જેટલી પ્રખ્યાત છે.

તેના જન્મદિવસ પ્રસંગે, અમે તમને હેલેનના કેબરે ડાન્સ અને સલીમ ખાન સાથેની તેની લવ સ્ટોરી વિશે જણાવીશું.

Related image

કેવી છે હેલેન અને સલીમની લવ સ્ટોરી?

હેલેનના પ્રેમમાં પડતા પહેલા, સલીમે 1964 માં આશરે 5 વર્ષના કોર્ટશિપ પછી સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા. બાદમાં સુશીલા સલમા બની ગઈ. સલમાથી સલીમને 4 બાળકો (સલમાન-અરબાઝ-સોહેલ-અલવીરા) છે.

Image result for helen khan

સલીમ તેના લગ્ન પહેલા હેલેનને જાણતો હતો. સલીમે હેલેન સંગમાં ‘તીસરી મંજિલ’ અને ‘સરહદી લૂટેરા’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. સલીમ ખાને હેલેનને ઘણા ગીતો પણ આપ્યા હતા.  એક રિપોર્ટ અનુસાર સલમા સાથે લગ્ન કર્યા બાદ સલીમ તેના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. સલમા ત્યાં જ તેના બાળકોમાં વ્યસ્ત. એ જ સમયે હતો જયારે સલીમ હેલેનની નજીક આવ્યો હતો. હેલેન એટલી સુંદર હતી કે તેને જોઈને સલીમ તેને દિલ આપી બેઠો. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં પણ હતા. બાદમાં 1980 માં બંનેએ લગ્ન કરી લીધા.

Image result for helen khan family pics

સલમાને હેલેન અને સલીમના સંબંધોને મંજૂર નહોતી. ચારે બાળકો પણ તેમની માતા સાથે હતા. પરંતુ પાછળથી બધું ઠીક થવા લાગ્યું. સલમા અને બાળકોએ હેલેનને સારી વ્યક્તિ તરીકે સ્વીકારી.

Related image

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.