Not Set/ આ ફિલ્મનો ભાગ બનીને ખુબ જ ગર્વ અનુભવુ છું: સોનાક્ષી સિન્હા

મુંબઇ, અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ઘણા કલાકારોના અભિનયથી સજેલી આગામી ફિલ્મ ‘કલંક’નું શૂટિંગ પૂર્ણ કરી ચુકી છે અને તે કહે છે કે તે ખૂબ જ ગર્વ અનુભવે છે. સોનાક્ષીએ ટ્વિટ કર્યું, ”બસ વર્ષીની શરૂઆત અને એક નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું! ‘કલંક’ નું શૂટિંગ પૂર્ણ થયું. મને આ પ્રોજેક્ટનો ભાગ બનીને ગર્વ છે. તમે આને બતાવાની […]

Uncategorized
ki 6 આ ફિલ્મનો ભાગ બનીને ખુબ જ ગર્વ અનુભવુ છું: સોનાક્ષી સિન્હા

મુંબઇ,

અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ઘણા કલાકારોના અભિનયથી સજેલી આગામી ફિલ્મ ‘કલંક’નું શૂટિંગ પૂર્ણ કરી ચુકી છે અને તે કહે છે કે તે ખૂબ જ ગર્વ અનુભવે છે.

સોનાક્ષીએ ટ્વિટ કર્યું, ”બસ વર્ષીની શરૂઆત અને એક નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું! ‘કલંક’ નું શૂટિંગ પૂર્ણ થયું. મને આ પ્રોજેક્ટનો ભાગ બનીને ગર્વ છે. તમે આને બતાવાની રાહ નથી જોઈ શકતી.

https://twitter.com/sonakshisinha/status/1082589368462778368

અભિષેક વર્મન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘કલંક’ 19 એપ્રિલે રિલીઝ થશે. તેમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત, વરુણ ધવન, માધુરી દીક્ષિત-નેને અને આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે.

Related image

ફિલ્મ કરણ જોહર, સાજીદ નાડીયાદવાલા, હીરુ યશ જોહર અને અપૂર્વ મહેતા દ્રારા નિર્મિત હશે. આ ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ દ્વારા સહ-નિર્મિત છે.