Not Set/ પાયલોટ અભિનંદનને માતૃભૂમિ પર વધાવતું બોલિવૂડ

મુંબઇ, પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન પાસેથી ભારતે સુખરૂપ પરત મેળવ્યા છે તેવા અહેવાલ બાદ બોલિવૂડમાંથી અભિનંદનને આવકારતા ટ્વિટ વહેતા થયા હતા. આ ટ્વિટ કરનારા અભિનેતાઓમાં શાહરૂખ ખાનથી માંડીને અમિતાભ બચ્ચન સહિતના બોલિવૂડ કલાકારોનો સમાવેશ થાય છે શાહરૂખ ખાને ટ્વિટ કરતા કહ્યું હતું કે There is no better feeling than Coming back Home, for home is […]

Uncategorized

મુંબઇ,

પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન પાસેથી ભારતે સુખરૂપ પરત મેળવ્યા છે તેવા અહેવાલ બાદ બોલિવૂડમાંથી અભિનંદનને આવકારતા ટ્વિટ વહેતા થયા હતા. આ ટ્વિટ કરનારા અભિનેતાઓમાં શાહરૂખ ખાનથી માંડીને અમિતાભ બચ્ચન સહિતના બોલિવૂડ કલાકારોનો સમાવેશ થાય છે

શાહરૂખ ખાને ટ્વિટ કરતા કહ્યું હતું કે There is no better feeling than Coming back Home, for home is the place of love, hope & dreams. Ur bravery makes us stronger. Eternally grateful

તો અમિતાભે લખ્યું હતું કે  અભિનંદન તમને માથું  ઝૂકાવીને અભિનંદન

https://twitter.com/SrBachchan/status/1101561265225314304

તો ભજન ગાયક અનુપ જલોટાએ લખ્યું હતું કે दृढ़ विश्वास है हमारे देश के वीर श्री अभिनन्दन सकुशल भारत लौटेंगे।
और उनकी अनुमति से मैं उनके सम्मान में मुम्बई में संगीत के सितारों के साथ एक सम्मान समारोह का आयोजन करना चाहुँगा।
यदि यह संभव हो सका,तो मेरे जीवन को सार्थकता मिलेगी और मैं अपने आप को बहुत सौभाग्यशाली मानूँगा।

તો પરિણીતી ચોપરાએ ટ્વિટ કર્યું હતું કે Everyone can learn something or two about real heroism from you. The entire nation is extremely proud of you and your courage! #WelcomebackAbhinanadan

આથિયા શેટ્ટીએ પણ દેશના આ વીર જવાનને બિરદાવતા લખ્યું હતું કે Welcome home #AbhinandanVarthaman words will never be enough, we have so much gratitude. Thank you for your bravery and selfless ser

અર્જુન કપૂરે પણ સાંજના સમયે ટ્વિટ કર્યું હતું કે We salute your valour and the entire nation is extremely proud of you Wing Commander Abhinandan… Welcome home :

કરણ જોહરે લખ્યું હતું કે We salute your bravery and valour….we applaud your strength in the face of adversity….#WelcomeHomeAbhinandan

https://twitter.com/karanjohar/status/1101365155458359296

https://twitter.com/aliaa08/status/1101516681837404162