Not Set/ મુકેશ અંબાણીની દિકરી ઈશાના લગ્નનું કાર્ડ આવ્યું સામે, જુઓ આ પહેલી ઝલક

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમુખ મુકેશ અંબાણીની દિકરી ઈશાના શાહી લગ્ન 12 ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યા છે. આ શાહી લગ્નની દરેક નાનામાં નાની વસ્તુ પર ખાસ તૈયારી કરવામાં આવી છે. આ વચ્ચે ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નની પહેલી તસ્વીર સામે આવી છે જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે. આ શાહી લગ્નના કાર્ડની […]

India Entertainment

મુંબઈ,

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમુખ મુકેશ અંબાણીની દિકરી ઈશાના શાહી લગ્ન 12 ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યા છે. આ શાહી લગ્નની દરેક નાનામાં નાની વસ્તુ પર ખાસ તૈયારી કરવામાં આવી છે. આ વચ્ચે ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નની પહેલી તસ્વીર સામે આવી છે જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે.

આ શાહી લગ્નના કાર્ડની વાત કરવામાં આવે તો, તે પિંક અને ગોલ્ડન કલરના બોક્સમાં બનાવવામાં આવેલા આ કાર્ડને ચાર ભાગોમાં વહેચવામાં આવ્યું છે. બોક્સના પ્રથમ ભાગમાં ગાયત્રી દેવીનો ફોટો રાખવામાં આવ્યો છે.

https://www.instagram.com/p/BpwI1hMgQs5/?utm_source=ig_embed

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી જાણકારી સામે આવી રહી થી કે, આ લગ્નની કેટલીક રસ્મે મુંબઈ સ્થિત અંબાણી પરિવારના ઘર પર થશે.

https://www.instagram.com/p/BpkGGjUAys8/?utm_source=ig_embed

આ પહેલા પોતાની દિકરીના લગ્ન સાથેની જોડાયેલી જાણકારી જાહેર કરતા પહેલા અંબાણી પરીવત સિદ્ધિવિનાયક મંદિરમાં ઈશાના લગ્નનું કાર્ડ રાખવા માટે ગયા હતા. ભગવાનના આશીર્વાદ લેવાની સાથે જ આ લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.

https://www.instagram.com/p/BoCim1rHjc8/?utm_source=ig_embed