ટીવી દુનિયાની જાણીતી એક્ટ્રેસ કામ્યા પંજાબી 10 ફેબ્રુઆરીએ દુલ્હન બનવા જઈ રહી છે. બિગ બોસ ફેમ કામ્યા પંજાબી તેના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્નના બંધનમાં બાંધવા જઈ રહી છે. તે પહેલાં, તેના ઘરે પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ કરવામાં અવિર હી છે.થોડા સામે પહેલા કામ્યા બેચલરેટ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તે ગર્લગેંગ સાથે જોવા મળી હતી.
https://www.instagram.com/p/B8ME4NfjI_C/?utm_source=ig_embed
કામ્યા પંજાબીએ તેની બેચલરેટ પાર્ટીમાં બ્લેક કલરનું સ્ટ્રીપ ટોપ અને રેડ લાંબી સ્કર્ટ પહેરી હતી. કામ્યાએ આ આઉટફિટ સાથે લાઇટ જ્વેલરી પણ કેરી કરી હતી. વળી, કામ્યા પંજાબીએ બન હેરસ્ટાઇલમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. હવે તેના ઘરે માતા કી ચોકીનું આયોજન કરવામાં આવ્યું છે. આની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ છે. તસવીરોમાં કામ્યા રાની પિંક કલરની સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે.
https://www.instagram.com/p/B8DWLc9DggA/?utm_source=ig_embed
શલભ અને કામ્યાની ફોન પર પહેલી વાત થઈ હતી તેઓએ કેટલીક દવાઓની સલાહ માટે શલભને ફોન કર્યો હતો. આ પછી શલભ મુંબઇ આવ્યો અને બંને મળ્યા. શલભે વાત આગળ વધારી અને ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.
કામ્યા પંજાબી અને શલબ ડાંગના લગ્ન પહેલાના કાર્યો જેવા કે હળદર, મહેંદી 8 ફેબ્રુઆરીએ અને સંગીત 9 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. જ્યારે 10 ફેબ્રુઆરીએ બંને સાત ફેરા લેશે. 11 ફેબ્રુઆરીએ કામ્યા અને શલભ પાર્ટી આપશે. કપલનું બીજું મેરેજ રિસેપ્શન પણ દિલ્હીમાં થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
