મુંબઇ,
કંગનાની ફિલ્મ મણિકર્ણિકાના વખાણ પણ થયા અને ફિલ્મે પ્રમાણમાં સારું એવું બોક્સ ઓફિસ કલેક્શન પણ કર્યું છે. જોકે હવે ફિલ્મ મણિકર્ણિકા –ધ ક્વીન ઓફ ઝાંસીનો એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કંગના રનૌત ઘોડેસવારી કરી રહી છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફિલ્મમાં જે અસલી ઘોડો લાગે છે તે વાસ્તવમાં મશીનથી ચાલતો ઘોડો છે અને કંગના તે મશીનવાળા રોલર ઘોડા પર બેસીને ઘોડેસવારી તેમજ યુદ્ધની એક્ટિંગ કરી રહી છે. આ વીડિયો જોઇને લોકો જાત જાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. ખાસ કરીને ટ્વિટર પર આ વીડિયોને રસપ્રદ ટીપ્પણીઓ મળી રહી છે.
— Sailing Cloud (@twinitisha) February 21, 2019
ઉલ્લેખનીય છે કે મણિકર્ણિકા –ધ ક્વીન ઓફ ઝાંસીએ માત્ર 10 દિવસમાં જ 75 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનું બજેટ 105 કરોડ રૂપિયા જેટલું હતું. ફિલ્મને સેટેલાઇટ રાઇટ્સના 25 કરોડ તેમજ એમેઝોન પ્રાઇમ વીડિયોને વેચવાના 40 કરોડ મળ્યા છે.
Had me dying especially the part when actress hollered the war cry. 😂😂😂
— Easternguy (@Easternguy143) February 21, 2019
https://twitter.com/kamrank/status/1098510732579098625
😂😂😂 what lies beneath!
— Whatizname (@nazmaaman) February 21, 2019
Inspiration for Majnubhai painting in Welcome 😂😂😂😂 pic.twitter.com/Z6vKWIcG7N
— Maya (@IamMayaSharma) February 21, 2019
