આ ફિલ્માં શાહરૂખ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્માં તે એક ‘ઢીંગણા વ્યક્તિનો રોલ કરી રહ્યો છે. શાહરૂખ ખાને 1 જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તેની આગામી ફિલ્મ ‘ઝીરો’ની એક ઝલક બતાઈ જેમાં તેના ફેન્સ લોકોને ખુબ જ પસંદ આવી છે.
નિર્દેશક આનંદ રાયે એક ઈન્ટરવ્યું અ કહ્યું કે, ફિલ્મના ફર્સ્ટ લૂકને જોઇને પટકથા વિષે અનુમાન લગાવવું એ ગલત છે. અમે આ ફિલ્માં ‘ઝીરો’ મહત્તાને દર્શાવા માટેની કોશિશ કરી છે.
इतना सारा प्यार!!! #2ZERO18 की शुरुआत बढ़िया हुई…
3.2 करोड़ लोगो के प्यार के लिए शुक्रिया।Thank u to the 32 million on Twitter! pic.twitter.com/ODZc4Bq1RT
— Shah Rukh Khan (@iamsrk) January 1, 2018
આનંદે કહ્યું કે, કોઈ પણ આમ આદમી દુનિયામાં સંપુર્ણ નથી. આમાં કઈ ખોટું પણ નથી જે માણસ જેવો છે તેણે પોતાના પર ગર્વ અનુભવો જોઈએ. ભગવાને બધાને પાકૃતિક રૂપ થઈ અધુરો જ બનવ્યો છે. એમાં આપણે હતાશ થવાની જરૂર નથી.
ફિલ્માં શાહરૂખ સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ છે. આ ફિલ્મ 21 ડીસેમ્બર ૨૦૧૮ માં રીલેઝ થશે. આજે તેનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.
