Not Set/ અનુષ્કા શર્મા લોન્ચ કરશે કપડાની નવી બ્રાંડ

  અનુષ્કા પોતાની સ્ટાઈલિશ કપડાની નવી બ્રાંડ લોન્ચ કરવાની તૈયારીમાં છે તેનુ કહેવુ છે કે આ માટે તે છેલ્લા દોઢ વર્ષથી મહેનત કરી રહી છે. આ બ્રાંડમાં અનુષ્કાની પોતાની સ્ટાઈલો તો નજરે પડશે જ સાથે સાથે રોજ બરોજની લાઈફ સ્ટાઈલમાં ઉપયોગમાં લેવામાં આવતા કપડાની વિશાળ રેન્જ પણ હશે. તો આ કપડાઓ ભારતની મહિલાઓના કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને […]

Entertainment

 

અનુષ્કા પોતાની સ્ટાઈલિશ કપડાની નવી બ્રાંડ લોન્ચ કરવાની તૈયારીમાં છે તેનુ કહેવુ છે કે આ માટે તે છેલ્લા દોઢ વર્ષથી મહેનત કરી રહી છે. આ બ્રાંડમાં અનુષ્કાની પોતાની સ્ટાઈલો તો નજરે પડશે જ સાથે સાથે રોજ બરોજની લાઈફ સ્ટાઈલમાં ઉપયોગમાં લેવામાં આવતા કપડાની વિશાળ રેન્જ પણ હશે. તો આ કપડાઓ ભારતની મહિલાઓના કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યા છે.અનુષ્કા શર્મા એક સારી અભિનેત્રીની સાથે-સાથે એક બિઝનેસ વુમન પણ બનતી જઈ રહી છે આ પહેલા પોતાનુ ફિલ્મ પ્રોડક્શન હાઉસ શરુ કર્યા હતુ