Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ નીતિન પટેલ બાદ રાજ્ય સરકારના વધુ એક મંત્રીએ ખાતાની ફાળવણી અંગે દર્શાવી નારાજગી, વાંચો

સીએમ વિજય રૂપાણીના કેબિનેટમાં મંત્રીમંડળના ગઠન બાદ મંત્રીઓની નારાજગીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને નાણા મંત્રાલય આપવામાં ન આવતા તેઓએ નારાજગી દર્શાવી હતી ત્યારબાદ હવે વધુ એક મંત્રીએ નારાજગી દર્શાવી છે. સરકારમાં રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ તેમના મંત્રાલયની ફાળવણીને લઇ નિરાશા દર્શાવતા બાયો ચઢાવી છે. રાજ્ય સરકારમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ આપવામાં […]

January 2, 2018January 2, 2018Harshid Patel
Top Stories

સીએમ વિજય રૂપાણીના કેબિનેટમાં મંત્રીમંડળના ગઠન બાદ મંત્રીઓની નારાજગીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને નાણા મંત્રાલય આપવામાં ન આવતા તેઓએ નારાજગી દર્શાવી હતી ત્યારબાદ હવે વધુ એક મંત્રીએ નારાજગી દર્શાવી છે. સરકારમાં રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ તેમના મંત્રાલયની ફાળવણીને લઇ નિરાશા દર્શાવતા બાયો ચઢાવી છે.

રાજ્ય સરકારમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવ્યું છે, ત્યારે તેઓએ ખાતાની ફાળવણી અંગે નારાજગી દર્શાવતા જણાવ્યું કે, “હું પાંચ ટર્મથી ધારાસભ્ય છું તો પણ માત્ર એક જ ખાતું ફાળવવામાં આવ્યું છે. આ મારા કોળી સમાજના લોકોનું અપમાન છે. હવે હું આ અંગે સીએમ વિજય રૂપાણીને મળીને રજૂઆત કરીશ અને ત્યારબાદ કોળી સમાજ જે નિર્ણય કરશે તે અંતિમ રહેશે”.

મહત્વનું છે કે, આ પહેલા રૂપાણીના કેબિનેટમાં ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય, પરિવાર કલ્યાણ જેવા ખાતાની ફાળવણી કરવામાં આવી હતી અને મહત્વના ગણાતા નાણા અને ઉર્જા મંત્રાલય પાછા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નારાજગી બતાવી હતી અને અંતે તેઓને મોવડીમંડળ દ્વારા નાણા મંત્રાલય પાછું આપવામાં આવ્યું હતું.

Post navigation

શું તમને ખબર છે શાહરૂખની ફિલ્મના ટાઈટલ નું નામ ‘ઝીરો’ કેમ છે ?
પ્રભાસ કરશે બોલીવૂડમાં એન્ટ્રી, આવો તેનો હશે રોલ

More Posts

Westbengal/ ભાજપના કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળતા ખળભળાટ, પોલીસ કરશે તપાસ

June 17, 2024Heena Dave

બેઠક/ ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે દિલ્હી સરકારે તૈયારીઓ તેજ કરી, CM કેજરીવાલે સમીક્ષા બેઠક યોજી

December 23, 2021garima rao
Nandini Milk New Rate

Milk Price Hike/ મોંઘવારીને વધુ એક ફટકો, આ જગ્યાએ દૂધ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

July 28, 2023khusbu pandya

nda meeting/ આજે NDA સંસદીય દળની બેઠક, PM મોદી સંબોધિત કરશે

July 2, 2024July 2, 2024Komal Patel

us news/ ઝોહરાન મમદાની ન્યૂ યોર્ક મેયરની ચૂંટણી જીતશે કે નહીં તેનો નિર્ણય આજે લેવાશે, પરંતુ ટ્રમ્પે પહેલાથી જ આપી દીધી ધમકી  

November 4, 2025November 4, 2025Panara Mansi

Maharashtra News/ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી, ‘એક છે તો સુરક્ષિત છે’નું પોસ્ટર બતાવ્યું

November 18, 2024Komal Patel

સસ્તી લોન/ મોંઘી લોનના સમયમાં પણ સસ્તી લોન મેળવી શકો છો, જાણો કેવી રીતે

February 14, 2023jani

અમદાવાદ કોરોના/ અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં નવ કેસઃ રેન્ડમ ટેસ્ટિંગમાં શનિવારે આવ્યા આટલા કેસ

December 25, 2022jani

પશ્ચિમ બંગાળ/ ભાજપના રાષ્ટ્રીય સચિવે કહ્યું – દીદીની સામે મોદી મેજિક કેમ ના ચાલ્યો ? સંગઠનને આ વાત પર ગહન ચિંતન કરવું જોઈએ…

May 2, 2021May 3, 2021padma prajay

રાજકીય સંકટ/ શિવસેનાએ સામનામાં કર્યા પ્રહાર દાંડિયાવાળા સમજી લે, મહારાષ્ટ્રમાં તલવારથી તલવારની લડાઇ થશે!

June 22, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy