Not Set/ LIVE ગુજરાત ચુંટણી જનમત : BJP – ૯૯, કોંગ્રેસ – ૭૭, અપક્ષ -૦૬

ગુજરાત વિધાનસભા ચુંટણીની કુલ ૧૮૨ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ભાજપે ૧૮૨ માંથી ૯૯ બેઠકો પર આગળ ત્યારે કોંગ્રેસ ૭૭ સીટ તેમજ અપક્ષના ૬ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપણીની જીત મહેસાણામાં નીતિન પટેલની જીત રાધનપુર બેઠક પરથી ઓબીસી નેતા અને કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત વાવ […]

Top Stories
rdlvgShjgjjce LIVE ગુજરાત ચુંટણી જનમત : BJP - ૯૯, કોંગ્રેસ - ૭૭, અપક્ષ -૦૬

ગુજરાત વિધાનસભા ચુંટણીની કુલ ૧૮૨ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ભાજપે ૧૮૨ માંથી ૯૯ બેઠકો પર આગળ ત્યારે કોંગ્રેસ ૭૭ સીટ તેમજ અપક્ષના ૬ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપણીની જીત

મહેસાણામાં નીતિન પટેલની જીત

રાધનપુર બેઠક પરથી ઓબીસી નેતા અને કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત

વાવ બેઠક પરથી ભાજપના શંકરસિંહ ચૌધરીની હાર

વડોદરાની ડભોઇ બેઠક પર કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલની હાર

કચ્છની માંડવી સીટ પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની હાર

વટવા સીટ પરથી ભાજપના પ્રદીપસિંહ જાડેજાની જીત

પોરબંદરમાં ભાજપના બાબુભાઈ બોખીરિયાનો વિજય જયારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની હાર

વડગામ બેઠક પરથી દલિત નેતા જીગ્નેશ મેવાણીની જીત

જેતપુરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાની જીત

સોમનાથ સીટ પરથી ભાજપના જશાભાઈ બારડની હાર

સિદ્ધપુર બેઠક પર ભાજપના જયનારાયણ વ્યાસની હાર

ભાવનગર ગ્રામીણ સીટ પર પરસોત્તમ સોલંકીની જીત

ભાવનગર પશ્ચિમ સીટ પર જીતુ વાઘાણીની જીત

ઘાટલોડિયામાં ભાજપનાં ભુપેન્દ્ર પટેલની જીત

જમાલપુર ખાડિયા સીટ પરથી ભાજપના ભૂષણ ભટ્ટની હાર

રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાર

નડિયાદમાં ભાજપનાં પકંજ દેસાઈની જીત

મજુરામાં હર્ષ સંધવી ભાજપની જીત

અમરેલી સીટ પરથી કોંગ્રેસના પરેશ ધાનાણીની જીત