મુંબઈ
કંગના રનૌતની મચ અવેટેડ ફિલ્મ ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી’નું ટીઝર રિલીઝ થયાની સાથે ચર્ચાનો વિષય બનેલું છે. આ ફિલ્મમાં કંગના રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા જોવા મળી રહી છે. આ ટીઝરમાં કંગનાના એક્શન અને પરંપરાગત લૂક લોકોને ઇન્પ્રેસ કરી રહ્યા છે. યુટ્યુબ પર અત્યાર સુધી આ ટીઝરને 11,114,077 વ્યુઝ મળ્યા છે. મુવી આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે પરંતુ ફિલ્મ ‘મણિકર્ણીકા’ અત્યારથી જ ઈન્ટનેટ પર હોટ ટોપિક બની ગયો છે.
જણાવીએ કે મુવીમાં કંગનાના એક એક્શન સીન્સને લઈને ફની મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. અનુષ્કા શર્મા પછી સોશિયલ મીડિયા યુઝર્સની નજર હવે કંગના પર આવી ગઈ છે. ટીઝરમાં એક સીન છે જેમાં ફાઈટ દરમિયાન કંગના મોં પર લોહી પડે છે. આ સીનના ઘણા મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
આ મીમ્સ ખુબ જ ફની છે. કંગના મોં પર લાગેલા લોહી પર લોકોને ખુબ જ મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે કંગના મોંમાં વિમલ પાન મસાલા છે. તો બીજાએ લખ્યું કે તે રાણી લક્ષ્મીબાઈ માંથી, વૈમ્પાયર બાઈ લાગી રહી છે.
આવો અહીં જોઈએ વાયરલ થઇ રહેલા મીમ્સ….
When you apply everest ka teekha laal powder on your teeth instead of dabur laal dannt manjan….#ManikarnikaTeaser @KanganaDaily #jhansikirani #Bollywood #Trending pic.twitter.com/qQCm2z71l6
— Raghav gupta (@Ragstargupta3) October 2, 2018
https://twitter.com/Dr__Paramjit/status/1047031674947756032
https://twitter.com/Dr__Paramjit/status/1047034542236868609
https://twitter.com/annoyinglyanid/status/1047023891967815680
https://twitter.com/Pranaywaaa/status/1047029251101331457
#Manikarnika #ManikarnikaTeaser
This will be scenario on 26th jan 2019 pic.twitter.com/Djns43gy7l— Neil (@Superman_hq) October 2, 2018
https://twitter.com/RS_warrior_/status/1046993314497609730
https://twitter.com/GigastarAmir/status/1046979471725813765
I only pray Ms Ranaut lets herself go full Nicolas Cage.#Manikarnika #Mandy #Mandikarnika pic.twitter.com/llyFHWC6nS
— Raja Sen (@RajaSen) October 2, 2018
When you come out of CA Final Exam hall. #manikarnika #manikarnikameme#manikarnikamovie #kanganaranaut pic.twitter.com/hvfhxMfC9k
— Rrobin Gupta (@robin21gupta) October 3, 2018
After eating JAMUN#Manikarnika #ManikarnikaTeaser pic.twitter.com/KfxxrKhP48
— Yaare Yaare (@NairJai123) October 2, 2018
આપને જણાવી દઈએ કે કંગના તેના કિરદારને રિયલ બતાવવા માટે ખુબ જ મહેનત કરી છે. ટીઝરના પહેલા કંગના કેટલાય લૂક રિલીઝ કરવામાં આવ્યા હતા. ‘મણિકર્ણીકા’નું નિર્દેશન નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર કૃષએ કર્યું છે. કંગનાની આ મુવી રિલીઝ પહેલા ઘણા વિવાદોમાં પણ ફસાઈ ચુકી છે.
