Not Set/ kapil sharma wedding: સામે આવ્યા કપિલ શર્માના લગ્નના ફોટા, જુઓ

જલંધર, કપિલ શર્માએ પોતાની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથની સાથે લગ્નના બંધાનમાં બંધાય ચુક્યા છે. બુધવારની રાતે કોમેડિયન પોતાના પરિવાર સાથે જાન લઈને જલંધર પહોંચ્યા. જણાવીએ કે કપિલ શર્માએ તેના લગ્નમાં ગ્રીન શેરવાનીમાં જોવા મળતા હતા, તો ગીન્ની રેડ ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. અહીં જુઓ કપિલ અને ગીન્નીના સુંદર ફોટો… કપિલ શર્માએ તેના લગ્ન […]

Uncategorized
km 1 kapil sharma wedding: સામે આવ્યા કપિલ શર્માના લગ્નના ફોટા, જુઓ

જલંધર,

કપિલ શર્માએ પોતાની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથની સાથે લગ્નના બંધાનમાં બંધાય ચુક્યા છે. બુધવારની રાતે કોમેડિયન પોતાના પરિવાર સાથે જાન લઈને જલંધર પહોંચ્યા.

જણાવીએ કે કપિલ શર્માએ તેના લગ્નમાં ગ્રીન શેરવાનીમાં જોવા મળતા હતા, તો ગીન્ની રેડ ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

અહીં જુઓ કપિલ અને ગીન્નીના સુંદર ફોટો…

w kapil sharma wedding: સામે આવ્યા કપિલ શર્માના લગ્નના ફોટા, જુઓ

કપિલ શર્માએ તેના લગ્ન પહેલા માતાની ચોકી રાખી હતી. લગ્નમાં સામિલ થવા માટે ભારતી સિંહ, સુમોન ચક્રવર્તી, ક્રિષ્ના અભિષેક, સુદેશ લહરી, ચંદન પ્રભાકર અને રાજીવ ઠાકુર પહોંચ્યા હતા.

ww kapil sharma wedding: સામે આવ્યા કપિલ શર્માના લગ્નના ફોટા, જુઓ

www kapil sharma wedding: સામે આવ્યા કપિલ શર્માના લગ્નના ફોટા, જુઓ

wwww kapil sharma wedding: સામે આવ્યા કપિલ શર્માના લગ્નના ફોટા, જુઓ

wwwww kapil sharma wedding: સામે આવ્યા કપિલ શર્માના લગ્નના ફોટા, જુઓ

લગ્નમાં 100 કરતા વધુ હશે વ્યંજન

સુત્રોના જણાવ્યા મુજબ કપિલના લગ્નમાં વેજ અને નોન વેજ બંને રીતની ડીશીઝ હશે. લગ્નમાં પંજાબી ફૂડ સિવાય 100થી વધુ વ્યંજન પણ પરોસવામાં આવશે.

ચુસ્ત સુરક્ષા

કપિલ તેમના લગ્નમાં સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે. કપિલે તેમના લગ્નનું જે કાર્ડ મોલ્યું છે તેમાં એક સ્માર્ટકાર્ડ પણ અટેચ કર્યું છે. આ સ્માર્ટકાર્ડને સ્કેન કર્યા પછી ગેસ્ટને એન્ટ્રી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ જ રીતની વ્યવસ્થા દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં પણ કરવામાં આવી હતી.  કપિલે લગ્નમાં સિક્યોરિટી વ્યવસ્થા પર 10 લાખ કરતા પણ વધુ રૂપિયા ખર્ચ કર્યા છે.

ક્યાં અને ક્યારે હશે રિસેપ્શન….

લગ્ન પછી કપિલ તેના હોમઆઉટ અમૃતસરમાં 14 ડીસેમ્બરના રોજ રિસેપ્શન પાર્ટી આપશે. જેના તેમના પરિવારના લોકો હાજર રહશે. ઇન્ડસ્ટ્રીના ફેન્ડ્સ માટે 24 ડીસેમ્બરના રોજ મુંબઇમાં રિસેપ્શન પાર્ટી આપશે.