Not Set/ FINALLY: કપિલ શર્માએ શેર કર્યું તેના લગ્નનું કાર્ડ, આ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લેશે સાત ફેરા

મુંબઇ, 37 વર્ષીય અભિનેતા અને કોમેડિયન  કપિલ શર્માએ એક સંક્ષિપ્ત નિવેદન આપીને તેમના લગ્નની તારીખની ઘોષણા કરીને લખ્યું કે ”તમારા આશીર્વાદની જરૂર છે ”. અભિનેતા કપિલ શર્માએ લખ્યું હતું કે, “અમને ખૂબ જ ખુશી થાય છે કે 12 ડિસેમ્બર, 2018 ના રોજ માતા-પિતાના આશીર્વાદ સાથે, ગીન્ની ચતરથ  અને હું પ્રેમ, સમ્માન પ્યાર સાથે એક નવા સફરની […]

Uncategorized

મુંબઇ,

37 વર્ષીય અભિનેતા અને કોમેડિયન  કપિલ શર્માએ એક સંક્ષિપ્ત નિવેદન આપીને તેમના લગ્નની તારીખની ઘોષણા કરીને લખ્યું કે ”તમારા આશીર્વાદની જરૂર છે ”.

અભિનેતા કપિલ શર્માએ લખ્યું હતું કે, “અમને ખૂબ જ ખુશી થાય છે કે 12 ડિસેમ્બર, 2018 ના રોજ માતા-પિતાના આશીર્વાદ સાથે, ગીન્ની ચતરથ  અને હું પ્રેમ, સમ્માન પ્યાર સાથે એક નવા સફરની શરૂઆત કરીશું.

https://www.instagram.com/p/Bqrk-LMhi4N/?utm_source=ig_embed

તેમણે જણાવ્યું હતું કે, “અમે દરેક વ્યક્તિના આભારી છીએ જેમણે અમારા શાનદાર સફરના ભાગ રહ્યા છે અને અમારા બધા પ્રશંસકોની શુભકામનાઓ અને દુવાઓની કામના કરીએ છીએ.

આ કપલ છેલ્લા ઘણા સમયથી એકબીજાની સાથે છે અને ગયા વર્ષે માર્ચમાં, કપિલએ તેના ચાહકોને ગીન્ની સાથે મલાવ્યા હતા.