Not Set/ વેક્સિંગ કર્યા પછી કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઈફ સુમોના ચક્રવર્તીની ખરાબ થઇ ત્વચા, સોશિયલ મીડિયા પર લખ્યો લેટર

મુંબઈ કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઈફ તરીકે ઓળખાતી પ્રખ્યાત ટીવી કલાકાર સુમોના ચક્રવર્તી, હાલ ચર્ચામાં આવી છે તેના પાછળનું કારણે છે વેક્સિંગ જી હા જણાવી દઈએ કે સુમોનાએ વેક્સિંગ સર્વિસ સામે લાંબી ફરિયાદ લેટર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આપને જાણવી દઈએ કે,વાસ્તવમાં, સુમોનાએ Instagram પર ખરાબ વેક્સિંગથી થયેલ આડઅસરની ફોટો પોસ્ટ કરી અને સાથે સાથે […]

Entertainment

મુંબઈ

કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઈફ તરીકે ઓળખાતી પ્રખ્યાત ટીવી કલાકાર સુમોના ચક્રવર્તી, હાલ ચર્ચામાં આવી છે તેના પાછળનું કારણે છે વેક્સિંગ જી હા જણાવી દઈએ કે સુમોનાએ વેક્સિંગ સર્વિસ સામે લાંબી ફરિયાદ લેટર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

આપને જાણવી દઈએ કે,વાસ્તવમાં, સુમોનાએ Instagram પર ખરાબ વેક્સિંગથી થયેલ આડઅસરની ફોટો પોસ્ટ કરી અને સાથે સાથે લાંબો લેટર પણ લખ્યો છે. તેણે લખ્યું હતું કે, “જ્યારે મને મારા નિયમિત સલૂન પાસેથી એપોઇન્ટમેન્ટ ન મળતા  ત્યારે મેં ઈમરજન્સીમાં અન્ય સલૂન (અર્બન ક્લેપ) ની વેક્સિંગ સર્વિસ લીધી. તેઓએ ખરાબ વેક્સિંગ સર્વિસના કારણે મારી ત્વચાને નુકસાન પહોંચ્યુ અને સાથે તેના નિશાન પણ પડી ગયા છે.

તેણે લખ્યું હતું કે, બીચ પર ટેનિંગને કરવાના બદલે, મને સૂર્યના પ્રકાશથી બચવા માટે આખો દિવસ જેલ લગાવીને રાખવું પડ્યું.

સુમોનાએ જણાવ્યું હતું કે તેણે બે દિવસ સુધી અરબન ક્લેપની સેવાઓ લીધી અને બન્ને દિવસના ફોટા શેર કર્યા  છે. હવે તે ફરી ક્યારેય તેઓ પાસે નહીં જશે.

જુઓ ફોટો 

https://instagram.com/p/BlVGFlOgm0Y/?utm_source=ig_embed