Not Set/ સારા અને આર્યનની જોડી  ઇમ્તિયાઝ અલીની  ફિલ્મમાં જોવા મળે તેવી શક્યતા

મુંબઇ, સારા અલી ખાન અને કાર્તિક આર્યન ભલે ફિલ્મોમાં સાથે ન આવ્યા હોય. પરંતુ તેઓ નામ હંમેશાં સાથે અને રિલેશનશીપના કારણોસર ચર્ચામાં રહે છે. વાસ્તવમાં  સારાએ કોફી ડેટ માટે આર્યનનું નામ આપ્યું હોવાથી આ બંને  ચર્ચામાં રહે છે.  કોફી વિથ કરણમાં આ વાતને વેગ મળ્યો હતો. જેમાં સારાએ સ્વીકાર્યું હતું કે તક મળે તો તે કાર્તિક […]

Uncategorized

મુંબઇ,

સારા અલી ખાન અને કાર્તિક આર્યન ભલે ફિલ્મોમાં સાથે ન આવ્યા હોય. પરંતુ તેઓ નામ હંમેશાં સાથે અને રિલેશનશીપના કારણોસર ચર્ચામાં રહે છે. વાસ્તવમાં  સારાએ કોફી ડેટ માટે આર્યનનું નામ આપ્યું હોવાથી આ બંને  ચર્ચામાં રહે છે.  કોફી વિથ કરણમાં આ વાતને વેગ મળ્યો હતો. જેમાં સારાએ સ્વીકાર્યું હતું કે તક મળે તો તે કાર્તિક સાથે ડેટ પર જેવા ઇચ્છે છે આ અંગે કાર્તિક આર્યને જણાવ્યું હતું કે સારાને ડેટ પર લઇ જતા પહેલા તેણે ઘણા પૈસા કમાવા  પડશે. કારણ કે તે પ્રિન્સેસ છે.

Image result for sara ali khan kartik aaryan imtiaz ali

બોલિવૂડના સૂત્રના જણાવ્યા અનુસાર સારા અને કાર્તિકના ફેન્સ બહુ ઝડપથી બંનેને સાથે જોઈ શકશે. કારણ કે ઇમ્તિયાઝ અલી આ બંનેને સાથે લઇને ફિલ્મ બનાવવા માંગે છે. જબ હેરી મેટ સેજલ, તમાશા જેવી ફિલ્મો ફોરેનમાં શૂટ કર્યા બાદ ઇમ્તિયાઝ હવે લોકલ લેવલે ફિલ્મ બનાવવા માંગે છે.

Image result for sara ali khan kartik aaryan imtiaz ali

આ અંગે કાર્તિકને પૂછતા તેણ જણાવ્યું હતું કે હા હું ઇમ્તિયાઝ સરની ફિલ્મ કરી રહ્યો છું. તે હંમેશાંથી મારા ફેવરિટ ફિલ્મ મેકર રહ્યા છે. આ ફિલ્મ સૈફ દીપિકાની લવ આજકલની સિકવલ હશે કે નહીં તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.

Image result for sara ali khan kartik aaryan imtiaz ali