Not Set/ ફિલ્મ કેદારનાથની રિલીઝ ડેટ થઇ જહેર ,જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ

મુંબઈ ફિલ્મ કેદારનાથના નિર્દેશક અભિષેક કપૂર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર  કરી દીધી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે. મંગળવારના રોજ ફિલ્મ નિર્દેશક પોતાના ટ્વીટર એકાઉન્ટમાં રિલીઝ ડેટ જાહેર કરી હતી  અને પોતાના ટ્વીટર પર લખ્યું કે હમ અચ્છે સે કામ કરતે હૈ. 30 નવેમ્બર તારીખ હૈ. […]

Entertainment

મુંબઈ

ફિલ્મ કેદારનાથના નિર્દેશક અભિષેક કપૂર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર  કરી દીધી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.

મંગળવારના રોજ ફિલ્મ નિર્દેશક પોતાના ટ્વીટર એકાઉન્ટમાં રિલીઝ ડેટ જાહેર કરી હતી  અને પોતાના ટ્વીટર પર લખ્યું કે હમ અચ્છે સે કામ કરતે હૈ. 30 નવેમ્બર તારીખ હૈ. તારીખ યાદ રખે,જય ભોલેનાથ”

આપને જણાવી દઈએ કે અભિષેક કપૂર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું જેમાં ભગવાન શિવ જોવા મળી રહ્યા હતા અને બેકગ્રાઉન્ડમાં સુશાંત સારાના માથા પર કિસ કરતા જોવા મળી રહો છે.  કેદારનાથ ભૂમિની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે.

આ ફિલ્મનો પ્રથમ શેડ્યુલ ઉત્તરાખંડના પહાડો વાળા વિસ્તારમાં જ પૂરો થઇ ગયું છે અને બાકીનું શુટિંગ મુંબઈમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં સુશાંત અને સારા પહેલી વાર સાથે જોવા મળશે.