Entertainment/ ઈશા સિંહ કેમ રડી, આ વિડીયો અપલોડ કર્યા ના એક કલાક બાદ સ્ટોરી અપલોડ કરી, શું હતું એ સ્ટોરીમાં !

ઈશા સિંહ એક પ્રતિભાશાળી ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. હાલ તેણી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.

Trending Entertainment

Entertainment: ઈશા સિંહ એક પ્રતિભાશાળી ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. તેમની કારકિર્દીની શરૂઆત 2015  માં કલર્સ ટીવીની સીરિયલ ઈશ્ક કા રંગ સફેદથી થઈ હતી, જેમાં તેમણે ધાનીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

ઈશા સિંહ એક પ્રતિભાશાળી ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. તેમની કારકિર્દીની શરૂઆત 2015  માં કલર્સ ટીવીની સીરિયલ ઈશ્ક કા રંગ સફેદથી થઈ હતી, જેમાં તેમણે ધાનીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. તેમણે એક થા રાજા એક થી રાની અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવી સિરિયલોમાં નોંધપાત્ર અભિનય કરીને ઉદ્યોગમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું.

ઈશાએ 2022  માં રોમેન્ટિક કોમેડી મિડલ ક્લાસ લવ સાથે હિન્દી ફિલ્મમાં પણ પ્રવેશ કર્યો હતો અને જબ મિલા તુ અને પૈઠણી જેવી વેબ સીરિઝ માં જોવા મળી હતી.તેમણે બિગ બોસ 18  માં ભાગ લઈને મોટા સ્ટેજ  પર પોતાનું વ્યક્તિત્વ દર્શાવ્યું હતું, જ્યાં તે છઠ્ઠા સ્થાને રહી હતી.

તેમની કારકિર્દી દરમિયાન, ઈશાને તેમની એક્ટિંગ સ્કિલ  માટે ઓળખવામાં આવી છે અને તેમને અનેક ઍવોર્ડ અને રેન્કના મળ્યા છે. તેમના સમર્પણ અને વૈવિધ્યતાને કારણે તેને ભારતીય મનોરંજન જગતમાં ખૂબ મોટું નામ બન્યું છે. 

ઈશાનો વાયરલ થયેલ વિડીયો 

ઈશા સિંહ એક પ્રતિભાશાળી ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. હાલ તેણી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. જેમાં તેના નાક માંથી લોહી નિકડે છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે. આ વિડીયો ખૂબ વાયરલ થયો છે.  

View this post on Instagram

 

A post shared by Eisha Singh (@eishasingh)

વિડીયોની સ્પષ્ટતામાં શું કહ્યું ઈશા એ.. 

આ ઉપરાંત તેના હાલના અપલોડ કરેલ વિડિયોમાં તેણીને નાક માંથી લોહી આવે છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળે છે . શું થયું હશે ?   આ વિડીયો અપલોડ કર્યા ના એક કલાક બાદ તેને એક સ્ટોરી અપલોડ કરી જેમાં આ વિડીયો વિશે કહેતા ઈશા કહે છે કે,  

ત્યારબાદ તેણી તેના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી અપલોડ કરી જેમાં સ્પષ્ટ કરી કે ” આ મારા આગામી વિડીયોની ક્લિપ છે, જેમાં મારો લુક આવો જોવા મળશે. 

ફેન્સે કરેલી કોમેન્ટમાં તેણી ને પૂનમ પાંડે સાથે સરખાવી 

“મેડમ, તમારી સાથે આ કેવી રીતે થયું?” કેટલાકે વિનંતી કરી, “કૃપા કરીને આવા વીડિયો શેર કરવાનું બંધ કરો.” એક નિરાશ અવાજે કહ્યું, “તમે તમારા ચાહકોને નિરાશ કર્યા છે,” જ્યારે બીજાએ કહ્યું, “પૂનમ પાંડે જેવું વર્તન ન કરો.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અર્ચના પૂરણ સિંહે કપિલ શર્માના બાળપણ અને ગરીબી વિશે વાત કરતા કહ્યુ કે કપિલ ખૂબ ટેલેન્ટેડ છે!

આ પણ વાંચો:ઉર્વશી રૌતેલાએ પોતાને ટ્રોલ કરી, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું થોડી ગરિમા રાખો!

આ પણ વાંચો:અનુપમામાં જોવા મળશે નવો ટ્વીસ્ટ, માતા અને પુત્રી વચ્ચે ફરી થશે ટક્કર!