Not Set/ ક્રિષ 4માં પ્રિયંકા ચોપરાની જગ્યા લેશે આ એક્ટ્રેસ

મુંબઇ, રાકેશ રોશન બહુ પહેલા જ આ વાતની જાહેરાત કરી છે કે તેઓ ક્રિષ 4 ક્રિસમસ 2020 પર રિલીઝ કરશે. તેઓ બે ભાગ એક સાથે બનાવશે. ઘણા દિવસો પછી હવે આ ફિલ્મને લઈને હલચલ થઈ છે. પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા છે. બોલિવૂડ ફિલ્મોમાં રસ નથી. તેથી તે ફિલ્મમાં હોવી મુશ્કેલ છે. સમાચાર છે કે […]

Uncategorized

મુંબઇ,

રાકેશ રોશન બહુ પહેલા જ આ વાતની જાહેરાત કરી છે કે તેઓ ક્રિષ 4 ક્રિસમસ 2020 પર રિલીઝ કરશે. તેઓ બે ભાગ એક સાથે બનાવશે. ઘણા દિવસો પછી હવે આ ફિલ્મને લઈને હલચલ થઈ છે.

Related image

પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા છે. બોલિવૂડ ફિલ્મોમાં રસ નથી. તેથી તે ફિલ્મમાં હોવી મુશ્કેલ છે. સમાચાર છે કે રાકેશ રોશન પોતાના દીકરા હૃતિક રોશનના માટે હિરોઈનની શોધ શરૂ કરી છે.

Related image

તાજેતરમાં કૃતિ સેનનને રાકેશ રોશનની ઓફિસમાં જોવા મળી. જેના પછી ચર્ચા ચાલી રહી છે કે તેઓ ક્રિષ 4માં લીડ હીરોઇનની ભૂમિકામાં દેખાઈ શકે છે. કૃતિ સાથી આ વિશે વાત કરવામાં આવી છે.

Image result for kriti sanon

તેના પહેલા યામી ગૌતમના નામની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે યામીની જગ્યાએ કૃતિને વધુ સારી માનવામાં આવી રહી છે. ફિલ્મમાં કૃતિ પ્રિયંકાની જગ્યા લેશે. સ્ટોરીને એ રીતે દર્શાવામાં આવશે કે પ્રિયંકાની કમીનો અહેસાસ થશે નહીં.

Image result for kriti sanon

જો કૃતિને આ ફિલ્મ મળે છે તો તેમની કારકિર્દીમાં ખૂબ મોટો ઉછાળો માનવામાં આવશે. અત્યારે તો કૃતિએ મૌન રહેવાનું પસંદ કર્યું છે.