મુંબઈ
હજુ થોડા દિવસ પહેલા અંધેરીની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. ગઈ કાલે રાત્રે મુંબઈમાં ચેમ્બુર વિસ્તારમાં આવેલ સરગમ સોસાયટીમાં ૧૪માં માળ પર આગ લાગી હતી.
#UPDATE 3 dead after a level-3 fire broke out on the 14th floor of Sargam Society in Chembur, Mumbai. Firefighting operation still underway. #Maharashtra https://t.co/m5xDv2RGoX
— ANI (@ANI) December 27, 2018
આ આગને લીધે અત્યાર સુધી ૫ લોકોના મોત થઇ ચુક્યા છે. ૫ લોકો મૃત્યુ અને ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ આગનું લેવલ ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા પ્રમાણે લેવલ ૩ હતું.
Maharashtra: Visuals of rescue operation from Sargam Society in Chembur, Mumbai where a fire broke out today. Firefighting operation still underway. pic.twitter.com/A5aWTVAgVA
— ANI (@ANI) December 27, 2018
આગની જાણ થતા ઘટના સ્થળ પર 8 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોચી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ આગ શોર્ટ-સર્કીટને લીધે લાગી હોય એવું લાગી રહ્યું છે. આગનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#UPDATE 5 dead and 2 people injured including a fireman in the fire that broke out on 14th floor of Sargam Society in Chembur, Mumbai. Firefighting operation still underway. #Maharashtra https://t.co/4pIHbD70xF
— ANI (@ANI) December 27, 2018
