Not Set/ જાણો, શા માટે સોનમ કપૂરએ તેના પતિ આનંદ આહુજાને કહ્યું ‘સોરી બાબુ’

મુંબઈ હાલ સોશિયલ મીડિયામાં સોનમ કપૂર અને આનંદ આહુજા જોવા મળી રહ્યા છે. આ એક્ટ્રેસના અનેકો ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે પરંતુ હવે જે વિડીયો સામે આવ્યો છે. તેમાં સોનમ તેના પતિ આનંદ આહુજાને કહે છે કે ‘સોરી બાબુ’ આપને જણાવી દઈએ કે આ વિડીયોમાં સોનમને વરમાળા પહેરાવવા માટે આનંદ આગળ […]

Entertainment

મુંબઈ

હાલ સોશિયલ મીડિયામાં સોનમ કપૂર અને આનંદ આહુજા જોવા મળી રહ્યા છે. આ એક્ટ્રેસના અનેકો ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે પરંતુ હવે જે વિડીયો સામે આવ્યો છે. તેમાં સોનમ તેના પતિ આનંદ આહુજાને કહે છે કે ‘સોરી બાબુ’

આપને જણાવી દઈએ કે આ વિડીયોમાં સોનમને વરમાળા પહેરાવવા માટે આનંદ આગળ આવે છે ત્યારે સોનમ મસ્તીના મુડમાં હોવાથી ભૂલ થઇ જતા સોનમએ કહ્યું કે ‘સોરી બાબુ’. આ વાક્ય બોલતા સોનમ ખુબજ ક્યૂટ લાગી રહી છે.

https://instagram.com/p/Big2WYZA23t/?utm_source=ig_embed

સોનમ અને આનંદના લગ્નમાં પરિવારજનો સાથે સાથે બોલીવુડ સ્ટાર પણ જોવા મળ્યા હતા. સોનમ લગ્નના બંધનમાં બંધાય ચુકી છે અને હવે આજે રાત્રે સોનમ અને આનંદની રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી છે. આ રિસેપ્શન પાર્ટીમાં પરિવારજનો સાથે બોલીવુડ સ્ટાર પણ હાજર રહેશે.

Image result for sonam kapoor anand ahuja wedding

Related image

Image result for sonam kapoor anand ahuja wedding

Image result for sonam kapoor anand ahuja wedding