Not Set/ જુઓ, કઈ રીતે સલમાન ખાન અને અરિજિત સિંહ વચ્ચે આવી દૂરી  

મુંબઈ બોલીવુડના સ્ટાર સલમાન ખાનને film Industryમા ખુબ દિલદાર માનવામાં આવે છે. પરંતુ સલમાનને કોઈના સાથે અબોલા થઇ  જાય છે. તેને સલમાન જલ્દી માફ પણ નથી કરતો આવું જ કઈ બન્યું છે. અરિજિત સિંહ સાથે  ૨૦૧૪માં એક એવોર્ડ ફંક્શનમાં જયારે સલમાન ખાન અને રીતેશ દેશમુખ એવોર્ડ શો હોસ્ટ કરી રહ્યા હતા. ૨૦૧૪માં અરિજિત સિંહને આશિકી […]

Entertainment

મુંબઈ

બોલીવુડના સ્ટાર સલમાન ખાનને film Industryમા ખુબ દિલદાર માનવામાં આવે છે. પરંતુ સલમાનને કોઈના સાથે અબોલા થઇ  જાય છે. તેને સલમાન જલ્દી માફ પણ નથી કરતો આવું જ કઈ બન્યું છે. અરિજિત સિંહ સાથે  ૨૦૧૪માં એક એવોર્ડ ફંક્શનમાં જયારે સલમાન ખાન અને રીતેશ દેશમુખ એવોર્ડ શો હોસ્ટ કરી રહ્યા હતા.

૨૦૧૪માં અરિજિત સિંહને આશિકી ૨ ના પ્લેબૅક સિંગર તરીકે સંમાનિત કરવામાં આવ્યો ત્યારે સ્ટેજ પર અરિજિતે સલમાનને કહ્યું કે આજે તો તમે બધાને સુવડાવી દીધા યાર ત્યારે સલમાને પણ જવાબમાં અરીજીતનું  આશિકી ૨ સોંગ ગાઈને તેની પણ મજાક કરી હતી. પરંતુ સલમાને આ વાતને કારણે આજ સુધી સલમાન તેની ફિલ્મમાં કોઈ પણ સોંગ અરિજિત પાસે નથી રેકોર્ડ કરાવવામાં આવતા.

મહત્વનું છે કે સલમાન ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘વેલકમ ટૂ ન્યૂયોર્ક’ના એક ગીતમાં અરિજિતએ રેકોર્ડ કરેલા સોંગને હટાવીને રાહત ફતેહ અલી ખાનને સોંગ રેકોર્ડ કરવા માટે કહ્યું હતું. આ અગાઉ પણ સલમાન ખાનની  ફિલ્મ ‘સુલ્તાન’નું સોંગ ‘જગ ઘુમિયા’ અરિજિત પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું.