Not Set/ રાગીની MMS ની સેક્સી સુપરસ્ટાર નો અંગ દઝાડતી ગરમીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, ફોટોસ થયા વાયરલ

સોશિયલ મીડિયાની બોલ્ડ કિવન ના નામથી આ દિવસોમાં રાગીની MMSની આ સુપરસ્ટાર કરિશ્મા શર્મા ખૂબ ચર્ચા કરી રહી છે. આ પ્રથમ વખત નથી જ્યારે કરિશ્માના બોલ્ડ ફોટોસ દ્વારા સોશિયલ મીડિયા પર હલચલ મચાવી  હોય. પહેલાં પણ તેના ઘણા ફોટાઓ વાયરલ બની રહ્યા છે કરિશ્માનું  ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમની બોલ્ડ ફોટોસથી ભરેલું છે. તાજેતરમાં જ તેમણે પોતાની […]

Entertainment

સોશિયલ મીડિયાની બોલ્ડ કિવન ના નામથી આ દિવસોમાં રાગીની MMSની આ સુપરસ્ટાર કરિશ્મા શર્મા ખૂબ ચર્ચા કરી રહી છે.

આ પ્રથમ વખત નથી જ્યારે કરિશ્માના બોલ્ડ ફોટોસ દ્વારા સોશિયલ મીડિયા પર હલચલ મચાવી  હોય. પહેલાં પણ તેના ઘણા ફોટાઓ વાયરલ બની રહ્યા છે કરિશ્માનું  ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમની બોલ્ડ ફોટોસથી ભરેલું છે.

તાજેતરમાં જ તેમણે પોતાની ટોપલેસ ફોટો શેર કર્યો હતો.  આ વખતે તેઓ ગરમીના મઝા માણતા  પાણીની નજીક બિકીનીમાં આ ફોટાઓ પોસ્ટ કર્યા  છે જે જોઈને તમારા હોંશ ઉડી જશે.

પહેલાં પણ તે રાગીની MMS દરમ્યાન ન્યુડ  અને ટોપલેસ સીન આપ્યાં છે. કરિયરની વાત કરીએ તો  કરિશ્માને રાગીની MMS થી નવી ઓળખ મળી છે.  તેણે  ‘યે હૈ મોહબ્બતે’ માં સિમ્પલ ભૂમિકા ભજવી હતી.

.

ઉલ્લેખનીય છે કે, કરિશ્માની ઉંમર ફક્ત 24 વર્ષ છે તે તેના ગ્લેમર અંદાજથી  ઘણી  બોલીવુડ એક્ટ્રેસ ને  ટક્કર  આપે છે. તથા હોટ પિક્ચર્સને  કારણથી કરિશ્મા શર્મા ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.