Not Set/ photos: મલાઈકા અરોરાનો આ હોટ અંદાજ જોઈને રહી જશો દંગ

મુંબઇ, બોલિવૂડની હોટ એન્ડ સેક્સી એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિલ્મોમાં અત્યંત ઓછી દેખાય છે, પરંતુ ફેશન અને સ્ટાઇલના કારણે તે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં મલાઈકાએ પોતાના હોટ અવતાર બતાવ્યો છે જે તેના ચાહકોને અત્યંત પસંદ આવશે. વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાએ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને તે ખૂબ સુંદર દેખાય રહી છે. […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડની હોટ એન્ડ સેક્સી એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિલ્મોમાં અત્યંત ઓછી દેખાય છે, પરંતુ ફેશન અને સ્ટાઇલના કારણે તે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.

તાજેતરમાં મલાઈકાએ પોતાના હોટ અવતાર બતાવ્યો છે જે તેના ચાહકોને અત્યંત પસંદ આવશે.

વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાએ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને તે ખૂબ સુંદર દેખાય રહી છે.

મલાઈકા અરોરાનું નામ આજકાલ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. સાંભળવામાં આવ્યું છે કે તેઓ ટુંક સમયમાં જ લગ્ન કરશે છે.