મુંબઈ
મિથુન ચક્રવર્તીના ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ મહાક્ષય (મિમોહ), ઉશ્મે અને નમાશિ છે, જયારે પુત્રીનું નામ દિશાની ચક્રવર્તી છે. દિશીની ન્યૂ યોર્કમા ફિલ્મ એકેડેમીથી ઍક્ટિંગ શીખી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ છે. લાગે છે કે તેઓ બાલીવુડમાં આવની તૈયારી કરી રહી છે.
https://www.instagram.com/p/BjREE7pjxv3/?hl=en&taken-by=dishanichakraborty#
દિશાની અત્યંત સુંદર છે.ઘણા લોકો માને છે કે તે સુંદરતામાં તો શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર અને સેફ-અમૃતાની દીકરી સરા અલી ખાનને પણ પાછળ છોડી દીધા છે.
https://www.instagram.com/p/BjKe2nVjFUw/?hl=en&taken-by=dishanichakraborty#
દિશાનીને યાત્રા કરવી ખુબ જ ગમે છે અને તે સલમાન ખાનની ખૂબ મોટી ફેન છે આશ્ચર્યની વાત એ છે કે ખુદ સલમાન પોતે મિથુનદાના ફેન છે.



સલમાન ખાનની ફેન છે દિશાની

પપ્પાની લાડકી છે દિશાની


સેલ્ફી લેતી દિશાની
![]()
