મુંબઇ,
જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં ગત સાંજે પ્રિયંકા ચોપરા અને નિક જોનસની રોયલ વેડિંગની મહેંદીની રસ્મ પૂર્ણ થઈ હતી. આજે સંગીતની તૈયારી છે. સંગીતના આ કાર્યક્રમમાં બંને બાજુના સંબંધીઓ પરફોર્મ કરશે. સંગીતમાં, પ્રિયંકા દેસી ગર્લ સોંગ પર ડાન્સ કરશે, નિક સાથે એક ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે. ગણેશ હેગડેએ પ્રિયંકાના સંગીતને કોરિઓગ્રાફ કર્યું છે.
The stage has been set for the Dulha and Dulhan to grace it😍 @priyankachopra @nickjonas #NickyankaWedding pic.twitter.com/x2IeCQVrAi
— Priyanka & Nick 🔥 (@NickYankaDaily) November 29, 2018
દુલ્હા અને દુલ્હન માટે પણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. સુંદર લાઇટ્સ, ફૂલો એયર કાપડથી સજાવેલ સ્ટેજ જોઈને ખબર પડે છે કે આ લગ્ન કેટલા રોયલ છે. સ્ટેજ પર કપલ માટે બે રોયલ ચેર મુકવામાં આવી છે. ઉમ્મેદ ભવન પેલેસની અંદર સુશોભિત સ્ટેજનો આ ફોટો પ્રિયંકા અને નિકના ફેનપેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
https://twitter.com/PrickFanClub/status/1068025060932255744
ગઈ સાંજે પ્રિયંકાની મહેંદી દરમિયાન જે મહેંદી લગાવામાં આવી છે તે રાજસ્થાનના સોજાતમાંથી મંગાવામાં આવી હતી. આ મહેંદી તે જ વેપારીઓ પાસેથી મંગાવામાં આવી હતી. જે 10 વર્ષ પહેલાં ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્ન દરમિયાન મંગાવામા આવી હતી. વેપારીઓ પાસેથી મેળવવામાં આવી હતી.પ્રિયંકાની મહેંદીમાં કુલ 5 કિલોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

Nick and Priyanka on their way to Jodhpur🤧💕 @priyankachopra @nickjonas #NickyankaWedding pic.twitter.com/Skl4fG6SEI
— Priyanka & Nick 🔥 (@NickYankaDaily) November 29, 2018
આપને જણાવી દઈએ કે આ રોયલ વેડિંગમાં દેશી-વિદેશી બધા જ મહેમાનોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લગ્નમાં એ રીતે કરવામાં આવ્યું છે કે જેથી આવેલ તમામ મહેમાનો ખુબ આરામથી લગ્નને કોઈ પણ સમસ્યા વગર મેજેરને એનજોય કરી શકે.
