Not Set/ Photos : સોશિયલ મીડિયા પર દિશા પાટનીની આ તસ્વીરોના દિવાના થયા ચાહકો

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી દિશા પાટની આજકાલની બોલિવૂડની સૌથી ઝડપથી ઉભરતી અભિનેત્રીઓમાંની એક છે. અત્યાર સુધીમાં તેની લગભગ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે. તેની ફેન ફોલોઇંગ એટલી જબરદસ્ત છે કે ફોટો સામે આવતાની સાથે જ તે તરત જ સોશિયલ મીડિયા પર છવાય જાય છે. દિશા ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને […]

Entertainment

મુંબઈ,

બોલીવુડ અભિનેત્રી દિશા પાટની આજકાલની બોલિવૂડની સૌથી ઝડપથી ઉભરતી અભિનેત્રીઓમાંની એક છે. અત્યાર સુધીમાં તેની લગભગ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે. તેની ફેન ફોલોઇંગ એટલી જબરદસ્ત છે કે ફોટો સામે આવતાની સાથે જ તે તરત જ સોશિયલ મીડિયા પર છવાય જાય છે.

દિશા ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેના ચાહકોને અપડેટ કરતી રહે છે. દિશા પાટનીને ટ્વિટર પર 30 મિલિયનથી વધુ લોકો ફોલો છે. આ જ ક્રમમાં મંગળવારે તેણે ટ્વિટર પર પોતાની કેટલીક નવી તસ્વીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ટ્વિટર પર શેર કરતાની સાથે જ દિશા પાટનીની આ તસ્વીરો પર કોમેંટ્સનું ધોડાપૂર આવી ગયું છે.

Disha Patani

લોકોને દિશા પાટનીનો આ અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે.

Disha Patani

દિશા યેલો અને બ્લુ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે.

Disha Patani

આ તસ્વીરોમાં દિશા પાટનીનો દરેક અંદાજ દિલકશછે.

Disha Patani

દિશા છેલ્લે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માં જોવા મળી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.