Not Set/ વરમાળા પછી પ્રિન્સ-યુવિકાએ કરી એકબીજાને kiss, ફોટા વાયરલ

મુંબઈ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી શુક્રવારે રાત્રે લગ્નના બંધનમાં બંધાય ચુક્યા છે. બંનેના લગ્ન મુંબઈની એક હોટલમાં થયા હતા. આ લગ્નનો એક વીડીયો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયો વરમાળા પછીનનો છે જેમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. લગ્નમાં પ્રિન્સ અને યુવિકા રોમેન્ટિક જોવા […]

Trending Entertainment Videos

મુંબઈ

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી શુક્રવારે રાત્રે લગ્નના બંધનમાં બંધાય ચુક્યા છે. બંનેના લગ્ન મુંબઈની એક હોટલમાં થયા હતા. આ લગ્નનો એક વીડીયો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયો વરમાળા પછીનનો છે જેમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

લગ્નમાં પ્રિન્સ અને યુવિકા રોમેન્ટિક જોવા મળ્યા. પ્રિન્સે વરમાળા પછી તરતજ યુવિકાને કિસ કરી તો આ મામલે યુવિકા પણ પાછળ ન રહી અને તેને પણ પ્રિન્સના માથા પર કિસ કરી.

https://www.instagram.com/p/Bo19K28BjhC/?taken-by=prince_narula_prince

આપને જણાવી દઈએ કે આ લગ્નમાં સુનીલ શેટ્ટી, તબ્બુ, સોહેલ ખાન, રણવિજય સિંહ અને નેહા ધૂપિયા સિવાય ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

https://www.instagram.com/p/Bo3QTxOhg1s/?taken-by=prince_narula_prince

તેમના મેરેજનો બીજો એક વીડીયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં પ્રિન્સ એક મહિલાને ભેટી રહ્યા છે અંને સામે ઉભી યુવિકાની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર જયારે યુવિકા ભાવુક થઇ ત્યારે પ્રિન્સે એ મામલાને મેનેજ કર્યો. તેને ભાવુક થઇ યુવિકાની માતા અને બીજા બધાને સાંભળ્યા હતા. આ ફોટો ખુબ જ ઈમોશનલ કરી દે તેવી છે અને આ તસ્વીરનને ખુબ જ વાયરલ કરવામાં આવી રહી છે.

https://www.instagram.com/p/Bo3M-GnB7hn/?taken-by=prince_narula_prince

વાત કરીએ યુવિકા અને પ્રિન્સની લવસ્ટોરીની તો આ લવસ્ટોરી રીયાલિટી ટીવી શો બીગ બોસના ઘરમાં શરુ થઇ હતી. ત્યાં જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને જયારે બીગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી પણ આ જોડી રિલેશનશિપમાં બની રહી હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ પ્રિન્સ અને યુવિકાએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

https://www.instagram.com/p/Bo2JUY7Bgim/?taken-by=prince_narula_prince

https://www.instagram.com/p/Bo1xks8hLFt/?taken-by=prince_narula_prince