Not Set/ પ્રિયંકા-નિકે લગ્નમાં કટ કરી 18 ફીટ લાંબી કેક, આ રીતે કર્યું સેલિબ્રેશન

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસે મંગળવારે દિલ્હીમાં પહેલી રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીના સાથે પ્રિયંકાના લગ્નના ફોટા પણ સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જણાવીએ કે પ્રિયંકા અને નિકના લગ્ન બે રિતી-રિવાજથી થયા હતા. મેરેજની તસ્વીરમાં પ્રિયંકાના વેડિંગ ગાઉન, ચોલીથી લઈને  શાહી લગ્નનું આયોજનની ચર્ચા છે. લગ્નના ફોટાને પીપુલ્સ મેગેઝિનને પોસ્ટ કર્યા […]

Uncategorized
wqa પ્રિયંકા-નિકે લગ્નમાં કટ કરી 18 ફીટ લાંબી કેક, આ રીતે કર્યું સેલિબ્રેશન

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે મંગળવારે દિલ્હીમાં પહેલી રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીના સાથે પ્રિયંકાના લગ્નના ફોટા પણ સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જણાવીએ કે પ્રિયંકા અને નિકના લગ્ન બે રિતી-રિવાજથી થયા હતા. મેરેજની તસ્વીરમાં પ્રિયંકાના વેડિંગ ગાઉન, ચોલીથી લઈને  શાહી લગ્નનું આયોજનની ચર્ચા છે. લગ્નના ફોટાને પીપુલ્સ મેગેઝિનને પોસ્ટ કર્યા છે. જેમાંથી પ્રિયંકાના વેડિંગ કેકનો ફોટો સોશિઅલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image result for priyanka chopra and nick jonas wedding cake

મળતા રિપોર્ટ્સ અનુસાર ક્રિશ્ચયન મેરેજમાં સૌથી પહેલા પ્રિયંકા અને નિકની માતાએ સ્પીચ આપી હતી. ત્યારપછી કપલે ટ્રેડીશનલ ડાન્સ ‘First Time I Ever Saw Your Face’ સોંગ પર કર્યો હતો. પછી પરંપરા અનુસાર કપલે કેક કટ કરી હતી. આ કેક હાલ ચર્ચાનો વિષય છે. કેમકે આ 18 ફીટ લાંબી કેક હતી. આ કેકને નિકના પર્સનલ શેફ્સે તૈયાર કરી હતી. આ શેફ્સને નિકએ દુબઈ અને કુવેતથી બોલાવ્યા હતા. 6 ટીયર કેકને ડીઝાઈનને કિલ્લા જેવો લૂક આપવામાં આવ્યો હતો. આ કેકને કટ કર્ત્તા નિક અને પ્રિયંકાના ફોટા અને વીડીયો સામે આવ્યા છે.

Image result for priyanka chopra and nick jonas wedding cake

આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસે દિલ્હી રિસેપ્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ મહેમાન તરીકે પહોંચ્યા હતા. આ રિસેપ્શનમાં પ્રિયંકાએ વ્હાઈટ રંગની ચોલી પહેરી હતી. જેમાં સિલ્વર કલરથી કારીગરી કરવામાં આવી હતી. પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં 1 અને 2 ડીસેમ્બરના રોજ યોજવામાં આવ્યા હતા.

Image result for priyanka chopra and nick jonas wedding