Not Set/ photos: પ્રિયંકા પછી નિક જોનસ પણ દોસ્તો સાથે નીકળ્યા બેચલર પાર્ટી મનાવવા

મુંબઇ, બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાની લગ્નની ચર્ચા છવાયેલી છે. લગ્ન પહેલાં  પ્રિયંકા તેની બેચલર લાઈફ એનજોય કરી રહી છે. હવે પ્રિયંકાનો બોયફ્રેન્ડ નિક પણ તેની બેચલર પાર્ટીને એનજોય કરતા નજરે પડી રહ્યો છે. નિકે તેની બેચલર પાર્ટીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેને કેપ્શન આપ્યું છે, મારી […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાની લગ્નની ચર્ચા છવાયેલી છે. લગ્ન પહેલાં  પ્રિયંકા તેની બેચલર લાઈફ એનજોય કરી રહી છે.

Image result for priyanka chopra , nick jonas

હવે પ્રિયંકાનો બોયફ્રેન્ડ નિક પણ તેની બેચલર પાર્ટીને એનજોય કરતા નજરે પડી રહ્યો છે. નિકે તેની બેચલર પાર્ટીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેને કેપ્શન આપ્યું છે, મારી બોય ગેંગ સાથે બેચલર પાર્ટી વિકેન્ડ.

નિક ફોટોમાં એક શિપમાં જોવા મળી રહ્યો છે અને સાથે જ ડ્રીંક્સની બોટલ પણ જોઇ શકાય છે.

બીજા ફોટામાં નિક બ્લેક બ્લેઝર,મેચિંગ ટ્રાઉઝર અને શર્ટમાં ક્લાસી લૂકમાં જોવા મળે છે. તેને હાથમાં સિગારેટ પકડેલી છે. ફોટો સાથે કેપ્શન લખ્યું છે, Keep it classy

અહેવાલોનું માનવામાં આવે તો પ્રિયંકા-નિક ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કરી શકે છે.