Not Set/ મેડમ તુસાદ મ્યુઝિયમ પહોંચી પ્રિયંકા ચોપરા, રચ્યો આ ઈતિહાસ

મુંબઇ, બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ આઇકોન છે. પ્રિયંકાએ બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી તેની એક અલગ ઓળખ બનાવી છે. હવે પ્રિયંકા ચોપરાનું નામ તે સેલિબ્રિટીઝમાં સુમાર થઇ ગયું છે જે મેડમ તુસાદ મ્યુઝિયમની શાન છે. આ સાથે, પ્રિયંકાએ વધુ એક ખાસ સિદ્ધિ તેના નામે કરી છે. જેનાથી તે માત્ર ભારત અને અમેરિકામાં જ […]

Uncategorized
qqp 6 મેડમ તુસાદ મ્યુઝિયમ પહોંચી પ્રિયંકા ચોપરા, રચ્યો આ ઈતિહાસ

મુંબઇ,

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ આઇકોન છે. પ્રિયંકાએ બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી તેની એક અલગ ઓળખ બનાવી છે. હવે પ્રિયંકા ચોપરાનું નામ તે સેલિબ્રિટીઝમાં સુમાર થઇ ગયું છે જે મેડમ તુસાદ મ્યુઝિયમની શાન છે.

1549606262 4587 મેડમ તુસાદ મ્યુઝિયમ પહોંચી પ્રિયંકા ચોપરા, રચ્યો આ ઈતિહાસ

આ સાથે, પ્રિયંકાએ વધુ એક ખાસ સિદ્ધિ તેના નામે કરી છે. જેનાથી તે માત્ર ભારત અને અમેરિકામાં જ નહીં પરંતુ એશિયાઈ દેશોમાં પણ ઓળખવામાં આવશે. પ્રિયંકા ચોપરાની વેક્સ સ્ટેચ્યુ અમેરિકાના ન્યુયોર્કમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગી ચુક્યું છે. તેના આ મોમ સ્ટેચ્યુનું ઉદઘાટન પોતે પ્રિયંકા ચોપરાએ કર્યું હતું.

1549606283 4111 મેડમ તુસાદ મ્યુઝિયમ પહોંચી પ્રિયંકા ચોપરા, રચ્યો આ ઈતિહાસ

આપને જણાવી દઈએ કે આ સિવાય રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકાનું વેક્સ સ્ટેચ્યુ લંડન, સિડની, બેંગકોક અને સિંગાપુરમાં લગાવામાં આવશે. પ્રિયંકા, પ્રસિદ્ધ ગાયક વિટની હાઉસટ્ન પછી વિશ્વની બીજી સેલિબ્રિટી બની ગઈ છે, જેના વિશ્વનમાં છ વેક્સ સ્ટેચ્યુ છે.

1549606302 8195 મેડમ તુસાદ મ્યુઝિયમ પહોંચી પ્રિયંકા ચોપરા, રચ્યો આ ઈતિહાસ

ગયા વર્ષે જોધપુરમાં અમેરિકન ગાયક નિક જોનસ સાથે પ્રિયંકા ચોપરાએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી પ્રિયંકા મિની બ્રેક પર હતી અને હવે તે પરત આવી છે અને તેની હોલિવૂડ મૂવીને પ્રમોટ કરી રહી છે.સાથે જ પ્રિયંકા સોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ  ‘Isn’t It Romantic’  આ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ રહી છે.