Not Set/ આતંકી હુમલામાં શહીદ જવાનોના નામે અનુપમ ખરેની કવિતા, કરી દેશે ભાવુક

મુંબઇ, કાશ્મીરના પુલાવામાં થયેલ આતંકવાદી હુમલામાં ભારતના 40 જવાનોએ પોતાની જાન ગુમાવી છે. વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એસયુવી કારમાંથી આત્મઘાતી હુમલાવરોએ ભારતીય સૈનાનો કાફલાને ટક્કર મારી હતી, જેનાથી ભીષણ વિસ્ફોટક થયો હતો. આ હુમલા પછી ભારતના લોકોમાં ગુસ્સો છે. બોલીવુડના બધા સ્ટાર્સએ સોશઅલ મીડિયા પર અને અન્ય પ્લેટફોમૅ પર પોતાની ભાવના વ્યકત કરી છે. બોલીવુડના એકટર […]

Entertainment Videos

મુંબઇ,

કાશ્મીરના પુલાવામાં થયેલ આતંકવાદી હુમલામાં ભારતના 40 જવાનોએ પોતાની જાન ગુમાવી છે. વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એસયુવી કારમાંથી આત્મઘાતી હુમલાવરોએ ભારતીય સૈનાનો કાફલાને ટક્કર મારી હતી, જેનાથી ભીષણ વિસ્ફોટક થયો હતો. આ હુમલા પછી ભારતના લોકોમાં ગુસ્સો છે. બોલીવુડના બધા સ્ટાર્સએ સોશઅલ મીડિયા પર અને અન્ય પ્લેટફોમૅ પર પોતાની ભાવના વ્યકત કરી છે. બોલીવુડના એકટર અનુપમ ખેરે એક કવિતા વાંચતા પોતાનો એક વિડીયો સોશઅલ મીડીયા પર શેર કર્યો છે.

ફિલ્મ બેબી અને નામ શબાના જેવી ફિલ્મનોનો ભાગ રહેલ અનુપમે લખ્યુ, “કે મને આ કવિતા એક Text Message રૃપે મળી છે. આ એક જવાનની જિંદગીની તુલના એક સામાન્ય માણસની જિંદગી સાથે કરે છે. આને મને ભાવુક કરી દીધુ છે, અને એ વસ્તુનો અહેસાસ કરાઈ દીધુ છે કે સેના અને જવાનોના બલિદાનને એવુ માની લેવુ કે કેટલુ આસાન છે”

જુઓ વિડીયો

https://twitter.com/AnupamPKher/status/1096484394095788032