Not Set/ ક્રિસમસ પાર્ટીમાં ભાઈઓ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા સલમાન ખાન, જુઓ વીડીયો

મુંબઇ, સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાનનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર ખુબ જ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં આ ત્રણેય ભાઈઓ એક ઇંગ્લિસ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વેલ સલમાન તેમના સિરિયસ નેચર માટે જાણીતા છે પરંતુ હાલ તહેવારોની સીઝનમાં સલમાન તેમના પરિવાર સાથે કેન્ડીડ મૂડમાં એનજોય […]

Trending Entertainment

મુંબઇ,

સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાનનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર ખુબ જ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં આ ત્રણેય ભાઈઓ એક ઇંગ્લિસ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વેલ સલમાન તેમના સિરિયસ નેચર માટે જાણીતા છે પરંતુ હાલ તહેવારોની સીઝનમાં સલમાન તેમના પરિવાર સાથે કેન્ડીડ મૂડમાં એનજોય કરતા જોવા મળી રહ્યા છે. સલમાનના ચાહકો તેમના મસ્તી મૂડ ખૂબ પસંદ કરે છે.

આપને જણાવી દઈએ કે સલમાન ખાન તેની આવનારી ફિલ્મ ‘ભારત’ના શુટિંગમાં ખૂબ વ્યસ્ત છે. પરંતુ આ વ્યસ્ત શેડ્યૂલમાં પણ ક્રિસમસ ઉજવવાનું ચુક્યા નથી. દર વર્ષેની જેમ તેમણે આ વર્ષે ક્રિસમસ પરિવાર અને મિત્રો સાથે મળીને સેલિબ્રેટ કરી. સલમાનનો એક વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અરબાઝ ખાન અને સોહેલ ખાન સાથે ડાન્સ કરી રહ્યા છે.

જણાવીઈએ કે આ ક્રિસમસ પાર્ટીમાં માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ સ્ટાર કિડ્સ પણ જોવા મળ્યા જેમાં ભાણીયા આહીલ શર્મા ઉપરાંત યશ જોહર, રૂહી જોહર, લક્ષ્ય કપૂર અને અબરામ ખાન સહિતના સ્ટાર કિડ્સ આ પાર્ટીમાં જોવા મળ્યા.એટલું જ નહીં આ પાર્ટીમાં સલમાનના ગાઢ મિત્રો દિયા મિર્ઝા, કેટરીના કૈફ સહિતના અન્ય ઘણા સેલિબ્રિટીઓએ પણ પાર્ટીમાં નજરે પડ્યા.