Not Set/ દુબઇના લક્ઝરી મોલમાં સલમાન ખાનનું ચિલ આઉટ, વિડીયો વાયરલ

દુબઈ  સલમાન ખાન ઘણા દેશોમાં દબંગ ટૂર પછી આરામ કરવાના મૂડમાં છે. હવે તે કામમાંથી વિરામ સાથે દુબઈમાં ચિલ આઉટ કરી રહ્યા છે ઇન્ટરનેટ પર રિલીઝ થનારી લેટેસ્ટ વિડિયોઝમાં, તે દુબઈ મોલમાં ફરતા જોવા મળી રહ્યા છે. ઇન્ટરનેટ પર સલમાનનો મોલમાં ફરતા વિડીયો પોસ્ટ કવામાં આવ્યો છે. આ વિડીયોમાં, સલમાન દુબઇમાં લક્ઝરી મોલમાં ફરતા જોઇ […]

Entertainment Videos

દુબઈ 

સલમાન ખાન ઘણા દેશોમાં દબંગ ટૂર પછી આરામ કરવાના મૂડમાં છે. હવે તે કામમાંથી વિરામ સાથે દુબઈમાં ચિલ આઉટ કરી રહ્યા છે ઇન્ટરનેટ પર રિલીઝ થનારી લેટેસ્ટ વિડિયોઝમાં, તે દુબઈ મોલમાં ફરતા જોવા મળી રહ્યા છે.

ઇન્ટરનેટ પર સલમાનનો મોલમાં ફરતા વિડીયો પોસ્ટ કવામાં આવ્યો છે. આ વિડીયોમાં, સલમાન દુબઇમાં લક્ઝરી મોલમાં ફરતા જોઇ શકાય છે. વિડીયોમાં, સલમાન તેના બોડીગાર્ડસ સાથે છે, સલમાન મોલ શોરૂમની બહાર બેન્ચ પર બેઠેલા જોઇ શકાય છે.

જુઓ વિડીયો

https://instagram.com/p/BlON9EAH2hL/?utm_source=ig_embed

https://instagram.com/p/BlOYC6jhZzs/?utm_source=ig_embed

https://instagram.com/p/BlOUrs-FWpG/?utm_source=ig_embed