Not Set/ રેડ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે સારા અલી ખાન, જુઓ ફોટો

મુંબઇ, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન તેની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ માં જબરદસ્ત એક્ટિંગના કારણે સતત ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. ક્લાસી રેડ ડ્રેસમાં તે અત્યંત સુંદર દેખાય છે. રેડ બોડીકોન ડ્રેસ, લો નેકલાઇન અને પફ્ડ શોલ્ડર્સમાં તેનો ગ્લેમરસ અંદાજ નિખરીને […]

Entertainment
ggi રેડ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે સારા અલી ખાન, જુઓ ફોટો

મુંબઇ,

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન તેની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ માં જબરદસ્ત એક્ટિંગના કારણે સતત ચર્ચામાં છવાયેલી રહે છે.

તાજેતરમાં સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. ક્લાસી રેડ ડ્રેસમાં તે અત્યંત સુંદર દેખાય છે. રેડ બોડીકોન ડ્રેસ, લો નેકલાઇન અને પફ્ડ શોલ્ડર્સમાં તેનો ગ્લેમરસ અંદાજ નિખરીને સામે આવી રહ્યો છે.

1545034813 6852 રેડ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે સારા અલી ખાન, જુઓ ફોટો

સારા ને સાઇડ સ્વેપ્ટ હેયર, ગોલ્ડ રીંગથી તેના લુકને કમ્પ્લેટ કર્યું છે. મેકઅપ માટે થિન સ્ટ્રોક ઓફ આઈલાઇનર, ગ્લૉસી સ્કારલેટ લિપ્સ અને મસ્કરાનો ઉપયોગ સારાએ કર્યો છે. કુલ મળીને તેનો આ લૂક તેને ખુબ જ હોટ બનાવી રહ્યો છે.

1545034849 3774 રેડ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે સારા અલી ખાન, જુઓ ફોટો

સારા માત્ર એક ફિલ્મમાં જ હાલ જોવા મળી છે પરંતુ તેની લોકપ્રિયતાના મામલે તેને ઘણાને પાછળ છોડી દીધા છે. હવે સારા માટે રાહ જોઈ રહી છે તેને બીજી ફિલ્મ ‘સિમ્બા’ ની રિલીઝ થવાની જે 28 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને રણવીર સિંહની જોડી જોવા મળશે.

1545034744 1763 રેડ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે સારા અલી ખાન, જુઓ ફોટો