Not Set/ જાણો, ક્યાં એક્ટર સાથે ડેટિંગ અને લગ્ન કરવા માંગે છે સારા અલી ખાન

મુંબઇ, બોલિવૂડમાં હાલ ઘણા બધા સ્ટારકિડ્સ છે પરંતુ આજકાલ જે સૌથી વધુ ચર્ચામાં છે તે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન છે. તાજેતરમાં સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના પ્રખ્યાત ચેટ શો ‘કૉફી વિથ કરણ’માં પહોંચી હતી. આ ચેટ શોમાં સારાએ ઘણી રસપદ વાત જણાવી જે […]

Uncategorized
p0 જાણો, ક્યાં એક્ટર સાથે ડેટિંગ અને લગ્ન કરવા માંગે છે સારા અલી ખાન

મુંબઇ,

બોલિવૂડમાં હાલ ઘણા બધા સ્ટારકિડ્સ છે પરંતુ આજકાલ જે સૌથી વધુ ચર્ચામાં છે તે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન છે. તાજેતરમાં સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના પ્રખ્યાત ચેટ શો ‘કૉફી વિથ કરણ’માં પહોંચી હતી. આ ચેટ શોમાં સારાએ ઘણી રસપદ વાત જણાવી જે તમે જાણતા નહીં હોય.

Image result for sara ali khan koffee with karan

શોમાં જ્યારે સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે તે ક્યાં બોલિવૂડ એક્ટરને ડેટ કરવા માંગે છે અને ક્યાં એક્ટર સાથે લગ્ન કરવા માંગે છે તો આ સવાલ પર સારા અલી ખાનનો જવાબ પણ ધણો રસપદ હતો. તેને તરત જ જવાબ આપ્યો કે જો અત્યારે તેને પૂછવામાં આવે તો તે બોલિવૂડના કાર્તિક આર્યનને ડેટ કરવા માંગશે. જોકે લગ્નના સવાલ પર સારાએ અલગ જ જવાબ આપ્યો. સારાએ કહ્યું કે જો તેને લગ્ન વિશે પૂછવામાં આવે તો તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે.

Image result for sara ali khan koffee with karan

આપને જણાવી દઈએ કે સારા અલી ખાન, સુશાંત સિંહ રાજપૂતના અપોજિટ ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 7 ડીસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આં સિવાય સારા આગામી વર્ષે રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ ‘સિમ્બા’માં પણ જોવા મળશે. જેમાં તેના અપોજિટ રણવીર સિંહ જોવા મળશે.

Image result for sara ali khan koffee with karan