મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આ કપલ હજુ ચર્ચાનો વિષય બનેલા છે. ક્યારેક, તેમની ફોટોશૂટના કારણે, તેઓ ચર્ચામાં હોય છે, અને ક્યારેક હોલી-ડેના કારણે તાજેતરમાં બન્નેનો ફોટો સામે આવ્યો છે, જેમાં આ કપલ કિસ કરતા જોવા મળી રહ્યા છે.
https://www.instagram.com/p/BlfEw6RHioc/?taken-by=sonamkapoor
આપને જણાવી દઈએ કે, સોનમે તેના પતિ આનંદ સાથેનો આ ફોટો શેર કર્યો છે જેમાં બંને સ્વીટ કિસ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ તસ્વીરને માત્ર ત્રણ કલાકમાં 4.5 લાખથી વધુ લાઈક મળી છે. તેમજ તમામ પ્રતિક્રિયાઓ પણ મળી છે જેમાં કોઈ કે બ્યુટીફૂલ કપલ લખ્યું તો કોઈ કે લખ્યું શરમ કરો. તો, અન્ય એક લખ્યું છે, વિશ્વાસ નથી થતો કે આ બન્ને છે,
https://www.instagram.com/p/BlfBxXVHHpT/?taken-by=sonamkapoor
https://www.instagram.com/p/BlfFaPIHWtC/?taken-by=sonamkapoor
https://www.instagram.com/p/BkvFxO5nJjy/?taken-by=sonamkapoor
