Not Set/ જુઓ, હિતેન તેજવાનીએ કર્યો પત્ની સાથે આ હીટ સોંગ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ

મુંબઈ બિગ બોસ -11 ના લોકપ્રિય કન્ટેસ્ટેંટ હિતેન તેજવાની અને તેની પત્ની ગૌરી પ્રધાન સાથેનો  ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તે બંને અમેરિકામાં ફેમિલી વેડિંગમાં છે, જ્યાં કપલ સંગીત સમારોહમાં રોમેન્ટિક ડાન્સ કર્યો છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અમિતાભ અને પરવીન બાબીના સુપરહિટ સોંગ ‘જાનુ મેરી જાન’ પર હિતેન […]

Entertainment Videos

મુંબઈ

બિગ બોસ -11 ના લોકપ્રિય કન્ટેસ્ટેંટ હિતેન તેજવાની અને તેની પત્ની ગૌરી પ્રધાન સાથેનો  ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તે બંને અમેરિકામાં ફેમિલી વેડિંગમાં છે, જ્યાં કપલ સંગીત સમારોહમાં રોમેન્ટિક ડાન્સ કર્યો છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અમિતાભ અને પરવીન બાબીના સુપરહિટ સોંગ ‘જાનુ મેરી જાન’ પર હિતેન અને ગૌરીનો ડાન્સ સોશિયલ મીડિયા પર હાલ ચર્ચામાં છે. જણાવી એ કે હિતેન પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ વિડીયો  શેર કર્યો છે.

આપને જણાવી દઈએ કે  હિતેન અને ગૌરી વિશ્વના સૌથી લોકપ્રિય કપલમાં ના એક માનવામાં આવે છે.

જુઓ વિડીયો 

https://www.instagram.com/p/BkZnoGXFcRZ/?taken-by=hitentejwani#