Not Set/ લંડન બેઝ્ડ બોયફ્રેન્ડ સાથે કોફી ડેટ પર નીકળી શ્રુતિ હાસન: જુઓ તસ્વીરો

મુંબઈ, શ્રુતિ હાસન 20 જુન બુધવારે સાંજે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. જણાવી દઈએ કે શ્રુતિ લંડન બેસ્ડ એક્ટર માઈકલ કોરસેલને ડેટ કરી રહી છે. બુધવારે શ્રુતિ માઈકલ સાથે મુંબઈના બાંદ્રા વિસ્તાર સ્થિત એક કોફી શોપમાંથી નીકળતા નજરે ચડી હતી. પોતાના કામમાંથી સમય કાઢીને શ્રુતિ માઈકલ સાથે ટાઈમ પસાર કરતી નજરે […]

Trending Entertainment

મુંબઈ,

શ્રુતિ હાસન 20 જુન બુધવારે સાંજે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી.

જણાવી દઈએ કે શ્રુતિ લંડન બેસ્ડ એક્ટર માઈકલ કોરસેલને ડેટ કરી રહી છે.

બુધવારે શ્રુતિ માઈકલ સાથે મુંબઈના બાંદ્રા વિસ્તાર સ્થિત એક કોફી શોપમાંથી નીકળતા નજરે ચડી હતી.

પોતાના કામમાંથી સમય કાઢીને શ્રુતિ માઈકલ સાથે ટાઈમ પસાર કરતી નજરે ચડી હતી.

શ્રુતિ અને માઈકલની રિલેશનશિપનો ખુલાસો ત્યારે થયો જયારે એમણે માઈકલને બર્થડે વિશ કરતા એમની સાથે એક રોમેન્ટિક ફોટો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

કહેવાઈ રહ્યું છે કે શ્રુતિ માઈકલને એની માતા સારિકા સાથે પણ મળવી ચુકી છે. આ સિવાય શ્રુતિ આ પહેલા પણ ઘણી વાર માઈકલ સાથે જોવા મળી છે.