Not Set/ 106 વર્ષની મહિલાએ જીત્યું સાઉથ સુપરસ્ટારનું દિલ !

મુંબઇ, મહેશબાબુની ફેનની ઉંમર છે 106 વર્ષ. સાઉથના સુપરસ્ટાર મહેશબાબુની લોકપ્રિયતા ફક્ત દક્ષિણમાં જ નહી પરંતુ દેશભરમાં છે. નાના બાળકોથી લઈ મોટેરા સુધી તમામ ઉંમરના લોકો મહેશ બાબુના ફેન્સ છે. પરંતુ એક વ્યક્તિ એવી પણ છે, જે આ સુપરસ્ટારનું દિલ જીતી ચૂકી છે. મહેશબાબુની આ ફેનનું નામ છે સત્યવતી. આશ્ચર્યજનક વાત તો એ છે કે […]

Uncategorized
મુંબઇ,
મહેશબાબુની ફેનની ઉંમર છે 106 વર્ષ. સાઉથના સુપરસ્ટાર મહેશબાબુની લોકપ્રિયતા ફક્ત દક્ષિણમાં જ નહી પરંતુ દેશભરમાં છે. નાના બાળકોથી લઈ મોટેરા સુધી તમામ ઉંમરના લોકો મહેશ બાબુના ફેન્સ છે. પરંતુ એક વ્યક્તિ એવી પણ છે, જે આ સુપરસ્ટારનું દિલ જીતી ચૂકી છે. મહેશબાબુની આ ફેનનું નામ છે સત્યવતી. આશ્ચર્યજનક વાત તો એ છે કે મહેશબાબુની આ ફેનની ઉંમર છે 106 વર્ષ.
106 વર્ષના સત્યવતી લાંબા સમયથી પોતાના ગમતા સ્ટાર મહેશબાબુને મળવા ઈચ્છતા હતા. ફાઈનલી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. જ્યારે મહેશબાબુ પોતાની આ સૌથી વયોવૃદ્ધ ફેનને મળ્યા તો તે પણ ગદગદ્ થઈ ગયા. અને સત્વયતી સાથેની મુલાકાતનો ફોટો પોસ્ટ કર્યો.
106 साल की इस फैन ने साउथ सुपरस्टार महेश बाबू का चूमा हाथ, कुछ यूं जताया प्यार... देखें Pics
આ ફોટોઝ પોસ્ટ કરવાની સાથે મહેશબાબુએ લખ્યું, ‘ઉંમરને નદરઅંદાજ કરીએ તો આ પ્રકારના પ્રેમ મળવો અદભૂત વાત છે. મારી પેઢી સિવાય, અન્ય પેઢીના પ્રશંસકો તરફથી મળતા પ્રેમને કારણએ સારુ લાગે છે. પ્રશંસકોના પ્રેમથી હું હંમેશા અભિભૂત થાઉં છું, પરંતુ છેક રાજમંડરીથી મને આશીર્વાદ આપવા આવેલા 106 વર્ષીય રેલાગી સત્યવતી ગરૂએ મારુ દિલ જીતી લીધું છે. ખુશી છે કે હું એમને ખુશ કરી શક્યો, પરંતુ ઈમાનદારીથી કહી શકાય કે પ્રશંસકોના આ જ પ્રકારના પ્રેમથી હું વધુ ખુશ છું. ભગવાન એમના પર કૃપા બનાવી રાખે. આ પ્રકારના પ્રેમને પ્રાપ્ત કરીને ખુશી અને આભારી અનુભવી રહ્યો છુ’
m712slkg