Not Set/ સુહાના ખાનના બે નવા ફોટાઓ સોશિયલ મીડિયામાં થયા વાયરલ ,photos

મુંબઈ બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનના બે નવા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે,  એક તસ્વીરમાં સુહાના ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહી છે અને બીજામાં મોડન લુકમાં બંને ફોટાઓ તેમના ફેન પેઝ પર શેર કરવામાં આવ્યા છે. https://www.instagram.com/p/BjO3UwoHzkq/?taken-by=suhanakhan2._# આપને જણાવી એ કે એક ફોટામાં સુહાના મરુન ચોલીમાં દેખાય રહી છે અને તેના […]

Entertainment

મુંબઈ

બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનના બે નવા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે,  એક તસ્વીરમાં સુહાના ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહી છે અને બીજામાં મોડન લુકમાં બંને ફોટાઓ તેમના ફેન પેઝ પર શેર કરવામાં આવ્યા છે.

https://www.instagram.com/p/BjO3UwoHzkq/?taken-by=suhanakhan2._#

આપને જણાવી એ કે એક ફોટામાં સુહાના મરુન ચોલીમાં દેખાય રહી છે અને તેના સાથે બે ગર્લ પણ જોવા મળી રહી છે. બીજા ફોટામાં તે જિન્સ અને ટોપ પહેરું છે. 22 મે સુહાનાનો 18 મો બર્થ-ડે હતો.  તેના એક દિવસ પહેલા જ  ગૌરી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર સુહાના એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ ગ્લેમર્સ જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BgbXDTghS10/?hl=en&taken-by=suhanakha2#

https://www.instagram.com/p/BjO7kXYhkd0/?taken-by=_filmy__love#

સુહાનાને એક્ટિંગમાં ખુબજ રસ છે અને તેને કરણ જોહર ગ્રૂમ કરી રહ્યા છે. સુહાના 2020 સુધીમાં બોલિવુડમાં એન્ટ્રી કરી શકે  છે હાલમાં તે લંડનમાં અભ્યાસ કરે છે.

https://www.instagram.com/p/BjOvamjnQJX/?taken-by=suhanakhan2._#