Not Set/ મીરા કપૂરે ઈન્સ્ટાગ્રામમાં પુત્રી મીશાની ફોટો કરી શેર, મીશા માટે લખ્યું કંઈ આવું

મુંબઈ શાહિદ કપૂર અને મીરા કપૂરની પુત્રી મીશા કપૂર 26 ઓગસ્ટના રોજ બે વર્ષ થઇ જશે. પરંતુ તેની મમ્મીને એવું લાગી રહ્યું છે કે તે ખુબજ જલ્દી મોટી થઇ રહી છે. મીરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બ્લેક આઉટફિટ અને ફૂટવેરમાં જોવા મળી રહી છે. મીરાએ આ તસ્વીરના  કૅપ્શન […]

Entertainment

મુંબઈ

શાહિદ કપૂર અને મીરા કપૂરની પુત્રી મીશા કપૂર 26 ઓગસ્ટના રોજ બે વર્ષ થઇ જશે. પરંતુ તેની મમ્મીને એવું લાગી રહ્યું છે કે તે ખુબજ જલ્દી મોટી થઇ રહી છે. મીરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બ્લેક આઉટફિટ અને ફૂટવેરમાં જોવા મળી રહી છે. મીરાએ આ તસ્વીરના  કૅપ્શન લખ્યું કે ખૂબ જ ઝડપી મોટી થઇ રહી છે.

https://www.instagram.com/p/BjOsJShFoLe/?taken-by=mira.kapoor#

મીરા અને શાહિદ કપૂરએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીશાના ફોટો શેર કર્યા છે. ગત વર્ષે આ કપલએ લંડનમાં મીશાનો પ્રથમ બર્થ-ડે ઉજવ્યો હતો.

https://www.instagram.com/p/BhzBNkAlkln/?taken-by=mira.kapoor#

શાહિદ અને મીરા તેમના બીજા બાળકની રાહ જોઈ રહ્યાં છે. બંને આ ન્યુઝને 20 એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

https://www.instagram.com/p/BgtA198lGBu/?taken-by=mira.kapoor#

મીશા પણ ખૂબ જ સુંદર સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો વાયરલ થતી જ હોય છે અને તે ઘણીવાર પ્લે સ્કુલની બહાર પણ જોવા મળે છે.

Related image

Image result for Misha Kapoor, Shahid Kapoor,

Image result for Misha Kapoor, Shahid Kapoor,

Image result for Misha Kapoor, Shahid Kapoor,