મુંબઇ,
સની લિયોની હંમેશાં ચર્ચામાં જ રહે છે. પોર્ન ઇન્ડસ્ટ્રીથી બોલીવુડમાં પોતાનું અલગ સ્થાન બનાવનારી સની લિયોનીએ બધાના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. સની હાલમાં તેની ફિલ્મો અને જાહેરાત કરવામાં વધારે ધ્યાન આપી રહી છે. સાથે સાથે તેઓ તેમના બાળકો માટે પણ સમય કાઢે છે.

સની સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તેઓ દરેક સમયે તેમની એક્ટીવીટીઝથી બધાને અપડેટ કરે છે. જોકે ઘણા સમયથી તેમની કોઈ હોટ ફોટો સામે નથી આવતો જેની તેમના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.પરંતુ ફેન્સ હવે ખુશ થઈ જશે.
સની લિયોની તાજેતરમાં ઇન્સ્ટ્રાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તેઓ અત્યંત હોટ લાગી રહી છે. ન્યૂડ બિકીની અને શર્ટમાં સનીની આ ફોટાઓ જોરદાર ઉત્તેજક લાગે છે. આ ફોટાઓ જોકે બ્લેક એન્ડ વ્હાઇટ છે અને કદાચ એટલા માટે તે વધુ આકર્ષક લાગી રહી છે. સનીનો અંદાજ જોવા લાયક છે. તેના માટે તેમના ફેન્સ ખૂબ સમયથી રાહ જોઈ રહ્યા હતા.

આ ઉપરાંત સનીએ એક અન્ય ફોટો શેર કર્યો છે અને કેપ્શન લખ્યું છે કે તમે રોકાઈ જાઓ અને બધું ચાલવા દો.આ પોઝિટિવવિટી લોકો માટે અટ્રેક્ટ કરે છે.
સની હંમેશા ધુમ્રપાન કરે છે.સની પર એક બાયોપિક બની રહી છે જેમાં સની લિયોનીનું પાત્ર તે પોતે જ ભજવી રહી છે. તેમ છતાં તેમના પતિ ડેનીઅલનું પાત્ર ફિલ્મમાં કોઈ અન્ય નિભાવે છે.


