બોલીવુડમાં દરેક તહેવાર ઉજવવામાં આવે છે તેના માટે કોઈ ઉદાહરણની જરૂર નથી.
૩૧ ઓક્ટોમ્બરથી દુનિયાભરમાં હેલોવીન તહેવાર જોરશોરથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં લોકો ડિફરન્ટ લુક અને ભૂતના મેકઅપ કરે છે.
https://www.instagram.com/p/BploKK2BF4W/?taken-by=sakpataudi
બોલીવુડમાં પણ હેલોવીન તહેવારમાં અમુક લોકો ભૂતના લુકમાં જોવા મળ્યા હતા.
https://www.instagram.com/p/Bplx2mTgLYD/?taken-by=realpz
https://www.instagram.com/p/Bpl58ypgzNF/?taken-by=twinklerkhanna
જેમાં પ્રીતિ ઝીંટા, ટ્વિન્કલ ખન્ના, ઇનયા નૌમી અને તૈમુરનો કઈક આવો અંદાઝ જોવા મળ્યો હતો.
https://www.instagram.com/p/Bpmv8dugGyr/?taken-by=taimuralikhanx
તૈમુર અલી ખાનનો અંદાજ તો કઈક અલગ જ હતો.
https://www.instagram.com/p/Bpmvo1eg48b/?taken-by=taimuralikhanx
https://www.instagram.com/p/Bpme7-jgUag/?taken-by=taimuralikhanx
https://www.instagram.com/p/BpmwxxCg0g-/?taken-by=taimuralikhanx
https://www.instagram.com/p/BpmxHhKA5gO/?taken-by=taimuralikhanx
