Not Set/ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’માં પરિણીતી ચોપડા જોવા મળશે આ લૂકમાં, જોઈને તમને રહી જશો દંગ

મુંબઈ, અભિનેત્રી પરિણીતી ચોપડા આજકાલ તેની હોલીવુડ ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનો જોરદાર લૂક સામે આવ્યો છે. આ લુકને જોતા, અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મમાં પરિણીતીની ભૂમિકા પણ જબરદસ્ત હશે. Parineeti Chopra's first look from the #Hindi remake of #TheGirlOnTheTrain… The film – […]

Uncategorized
aaaamp 4 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'માં પરિણીતી ચોપડા જોવા મળશે આ લૂકમાં, જોઈને તમને રહી જશો દંગ

મુંબઈ,

અભિનેત્રી પરિણીતી ચોપડા આજકાલ તેની હોલીવુડ ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનો જોરદાર લૂક સામે આવ્યો છે.

આ લુકને જોતા, અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મમાં પરિણીતીની ભૂમિકા પણ જબરદસ્ત હશે.

જ્યાં સુધી આ લુકની વાત છે, તે એકદમ સરપ્રાઇઝ લુક છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે પરિણીતી બાથરૂમમાં બેઠી છે અને તેના કપાળ પર ગંભીર ઈજાઓ છે. બીજા લુકમાં તે એકદમ આક્રમક લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.