Not Set/ આ ખ્યાતનામ ડાયરેક્ટર રાધા-કૃષ્ણની પ્રેમ કથા પર મુવી બનાવશે

મુંબઇ    જબ વી મેટ જેવી હીટ ફિલ્મ આપનાર ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી રાધા કૃષ્ણની પ્રેમ કથા પર આધારિત ફિલ્મ માટે સ્ક્રિપ્ટ લખશે અને નિર્દિશન કરશે. રાધા-કૃષ્ણ પર બનનારી આ મુવીને  વિંડો સીટ ફિલ્મ્સ એલએલપી અને અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવશે. હાલ આ ફિલ્મને લઈને રીસર્ચ કામ ચાલુ  છે. ઈમ્તિયાઝે કહ્યું હતું કે, “ રાધા […]

Trending Entertainment

મુંબઇ   

જબ વી મેટ જેવી હીટ ફિલ્મ આપનાર ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી રાધા કૃષ્ણની પ્રેમ કથા પર આધારિત ફિલ્મ માટે સ્ક્રિપ્ટ લખશે અને નિર્દિશન કરશે. રાધા-કૃષ્ણ પર બનનારી આ મુવીને  વિંડો સીટ ફિલ્મ્સ એલએલપી અને અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવશે. હાલ આ ફિલ્મને લઈને રીસર્ચ કામ ચાલુ  છે.

ઈમ્તિયાઝે કહ્યું હતું કે,  રાધા અને કૃષ્ણની પ્રેમ કથાનું મને હંમેશા આકર્ષણ રહ્યું છે.તમામ ભારતીય લોકકથાઓમાં આ બંનેની પ્રેમકથા એટલી પર્સનલ છે જેના પર મહાકાવ્ય  બની શકે તે સ્કેલ પર છે.મને આ કથા બહુ અપીલીંગ લાગે છે.

Radha-Krishna Imtiaz Ali के लिए इमेज परिणाम

રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટની શિબાસશ સરકારે જણાવ્યું હતું કે રાધા કૃષ્ણની વાર્તા હંમેશાં સૌથી વધુ રસપ્રદ વાર્તાઓમાંની એક છે અને ઇમ્તિયાઝ આ શૈલીમાં ભારતના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે.

Laila-Majnu Imtiaz Ali के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે, ઇમ્તિયાઝ અલી હાલ ફિલ્મ લૈલા-મજનુની રિલીઝની તૈયારીમાં લાગેલા છે. ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ કાશ્મીરની વાદિયોમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન સાજીદ અલી દ્રારા કરવામાં આવ્યું છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મને એકતા કપૂરના પ્રોડ્યુસ કરી છે.

Radha-Krishna Imtiaz Ali के लिए इमेज परिणाम