Not Set/ ટીવી સ્ટાર હિના ખાનના ડાન્સ વિડીયો થયા વાયરલ,જુઓ વિડીયો

મુંબઈ ટીવી સ્ટાર હિના ખાન તાજેતરમાં એક ઇવેન્ટ માટે બેંગલોર ગઈ હતી જ્યાં હીના ખાનને ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું અને ત્યારબાદ અભિનેત્રી હિના ખાનના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ ઇવેન્ટમાં હિનાએ અનેક હીટ સોંગ પર ડાન્સ કર્યા હતા. જેમાં મેરા રશ્કે કમર,તૂ ચીજ વળી હૈ મસત […]

Entertainment Videos

મુંબઈ

ટીવી સ્ટાર હિના ખાન તાજેતરમાં એક ઇવેન્ટ માટે બેંગલોર ગઈ હતી જ્યાં હીના ખાનને ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું અને ત્યારબાદ અભિનેત્રી હિના ખાનના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આ ઇવેન્ટમાં હિનાએ અનેક હીટ સોંગ પર ડાન્સ કર્યા હતા. જેમાં મેરા રશ્કે કમર,તૂ ચીજ વળી હૈ મસત મસ્ત અને પલ્લો લટકે જેવા સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BjUOKpNDsX7/?taken-by=hinakhan_dailydoze#

https://www.instagram.com/p/BjUQNo8D1YC/?taken-by=hinakhan_dailydoze#

ઉલ્લેખનીય છે કે અહીં એ ઇવેન્ટની ચર્ચા થઇ રહી છે જેના કારણે હિનાને ટ્રોલ કરવામાં આવી રહી છે. જણાવી એ કે જયારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે ત્યારથી હિનાને ટ્રોલ કરવામાં આવી રહી છે. જો કે તેના આ વિડીયો લોકોને ખુબ જ પસંદ આવ્યા છે પરંતુ ઘણા લોકો છે કે જે તેને રામઝાનમાં ડાન્સ કરવાની ના પડે છે.

https://www.instagram.com/p/BjTNKMqjDkm/?taken-by=hinakhan_dailydoze#

આવો જાણીએ તેનાં આ વાયરલ વિડીયો માટે લોકોનું શું માનવું છે.

હિના ખાનને એક યુઝરે વિડિયો માટે લખ્યું હતું – રમાઝાન કા તો લિહાજ કર લેતી તુમ. તો બીજા યુઝરે જણાવ્યું કે રમઝાન કા મહિના  હૈ કુછ તો શરમ કરો હિના રોઝે રખ નહી રહી હોગી. કામ સે કમ રોઝા કા એહતરામ હી કર લો.

https://www.instagram.com/p/BjS5WXLAsIg/?taken-by=hinakhan_dailydoze#

એક લખ્યું – આપ ઇસ્લામ સે સંબંધિત  સબ કુછ ગલત કર રહી હૈ. યે રમદાન હૈ,ઈબાદત કા મહિના.ઇસકી ઈજ્જત કરો. જોકે હીનાને ટ્રોલિંગથી કોઈ જ ફર્ક પડતો નથી અને તેને તેની બીજી તસ્વીરો પણ પોસ્ટ કરી છે.

https://www.instagram.com/p/BjS1GexgUZo/?taken-by=hinakhan_dailydoze#

 

 

https://www.instagram.com/p/BjS4KwyA34y/?taken-by=hinakhan_dailydoze#

https://www.instagram.com/p/BjS3YCbAmRa/?taken-by=hinakhan_dailydoze#

https://www.instagram.com/p/BjUKyiyjj03/?taken-by=hinakhan_dailydoze#

https://www.instagram.com/p/BjUZLU3DUCW/?taken-by=hinakhan_dailydoze#